પ્રીતમ સાથે પ્રથમ વાર જન્મ દિવસ ઉજવતાં વિદ્યા
મુંબઈ, 1 જાન્યુઆરી : આજે ચારે બાજુ લોકો એક-બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. સૌકોઈ એક બીજાને હૅપ્પી ન્યુ ઈયર કહી રહ્યાં છે, તો વિદ્યા બાલનને તેમના નજીકના લોકો હૅપ્પી બર્થ ડે પણ વિશ કરી રહ્યાં છે.

ન્યુ ઈયર સાથે જ આજે વિદ્યાનો 35મો જન્મ દિવસ પણ છે અને વિદ્યા માટે આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કે તેઓ પ્રથમ વાર પોતાનો જન્મ દિવસ પોતાના પ્રીતમ એટલે કે સિદ્ધાર્થ રૉય કપૂર સાથે ઉજવી રહ્યાં છે. જોકે લાગે છે કે વિદ્યા પોતાનો જન્મ દિવસ પતિ સાથે એકલાં નહોતા ઉજવવા માંગતા, એટલે જ તેમણે પોતાનું હનીમૂન અધવચ્ચે મુકી મુંબઈ પરત ફરવાનો નિર્ણય કર્યો.
નોંધનીય છે કે વિદ્યા બાલને ગત વર્ષે ગત માસે જ સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યાં છે. લગ્ન પછી બંને હનીમૂન માટે કૅરેબિયન આઇસલૅન્ડ ગયા હતાં, પરંતુ જન્મ દિવસ પ્રસંગે તેમણે હનીમૂન અધવચ્ચે ખતમ કરી તરત મુંબઈ પરત ફરવાનો નિર્ણય કર્યો. મુંબઈમાં વિદ્યા બાલનનું સમગ્ર પરિવાર વિદ્યાના જન્મ દિવસની પાર્ટી ઉજવવા તૈયાર છે અને વિદ્યા પણ લગ્ન બાદ પોતાનો આ ખાસ જન્મ દિવસ પતિની સાથે-સાથે પરિવાર સાથે પણ ઉજજવા અંગે ખૂબ ખુશ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
