Pics : વિદ્યા બાલન બન્યાં મધર ઇન્ડિયા
મુંબઈ, 2 એપ્રિલ : ભારતીય સિનેમાના 100 વરસની ઉજવણી થઈ રહી છે. પ્રસિદ્ધ સિને મૅગેઝીન સિનેબ્લિટ્ઝ પણ આ ઉજવણીમાં ભાગીદાર બની રહ્યું છે. સિનેબ્લિટ્ઝે પોતાની એપ્રિલ 2013ની આવૃત્તિના કવર પેજ ઉપર મધર ઇન્ડિયાને સ્થાન આપ્યું છે. મધર ઇન્ડિયા તરીકે વિદ્યા બાલનની તસવીર પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિદ્યા બાલન બૉલીવુડના પ્રતિભાશાળી અભિનેત્રી ગણાય છે. ધ ડર્ટી પિક્ચર અને કહાની જેવી ફિલ્મો દ્વારા વિદ્યાએ પોતાની જાતને સાબિત પણ કર્યાં છે. તેથી જ સિને બિલ્ટ્ઝ મૅગેઝીને પોતાના કવર પેજ ઉપર મધર ઇન્ડિયાનો પોઝ મૂકવા માટે વિદ્યા બાલનની પસંદગી કરી હશે. સિનેબ્લિટ્ઝની એપ્રિલ 2013ની આવૃત્તિના કવર પેજ ઉપર વિદ્યા બાલન મધર ઇન્ડિયા તરીકે છવાઈ ગયાં છે.
નોંધનીય છે કે બૉલીવુડની જાણીતી હસ્તીઓ સામાન્ય રીતે વિવિધ મેગેઝીનોના કવર પેજ ઉપર ચમકતાં રહે છે. ખાસ કરીને અભિનેત્રીઓમાં તો આ પ્રચલન ખૂબ વધારે છે.
આવો આજે આપને તસવીરોમાં બતાવીએ વિવિધ મેગેઝીનોની એપ્રિલ 2013ની આવૃત્તિમાં સ્થાન પામનાર બૉલીવુડ સેલિબ્રિટીઓ.

બૉલીવુડ સેલિબ્રિટીઝ ઑન કવર પેજ
હાઈ બ્લિટ્ઝ મૅગેઝીનના કવર પેજ ઉપર ચિત્રાંગદા સિંહ.

બૉલીવુડ સેલિબ્રિટીઝ ઑન કવર પેજ
એશા ગુપ્તાને મળ્યું વૉગ મૅગેઝીનના કવર પેજ ઉપર સ્થાન.

બૉલીવુડ સેલિબ્રિટીઝ ઑન કવર પેજ
પરફેક્ટ વુમૅન મૅગેઝીને પોતાની એપ્રિલ 2013ની આવૃત્તિમાં કવર પેજ માટે એવલીન શર્માની પસંદગી કરી.

બૉલીવુડ સેલિબ્રિટીઝ ઑન કવર પેજ
ગ્રૅઝિયા ઇન્ડિયા મૅગેઝીનના કવર પેજ ઉપર છવાયાં ફ્રેડા પિન્ટો.

બૉલીવુડ સેલિબ્રિટીઝ ઑન કવર પેજ
વર્વ મૅગેઝીનના કવર પેજે છવાયાં અદિતી રાવ હૈદરી.

બૉલીવુડ સેલિબ્રિટીઝ ઑન કવર પેજ
એચટી બ્રંચ મૅગેઝીનના કવર પેજ ઉપર સ્થાન પામતાં ઇરફાન ખાન.

બૉલીવુડ સેલિબ્રિટીઝ ઑન કવર પેજ
કરિશ્મા કોટક છવાયાં એફએચએમ ઇન્ડિયા મૅગેઝીનના કવર પેજ ઉપર.

બૉલીવુડ સેલિબ્રિટીઝ ઑન કવર પેજ
જીક્યૂ ઇન્ડિયા મૅગેઝીનના કવર પેજ ઉપર નરગિસ ફખરીની અદાઓ.

બૉલીવુડ સેલિબ્રિટીઝ ઑન કવર પેજ
ફ્યૂઝન લાઇફ મૅગેઝીનના કવર પેજ ઉપર શરમન જોશી.

બૉલીવુડ સેલિબ્રિટીઝ ઑન કવર પેજ
ભારતીય સિનેમાના 100 વરસની ઉજવણી થઈ રહી છે. પ્રસિદ્ધ સિને મૅગેઝીન સિનેબ્લિટ્ઝ પણ આ ઉજવણીમાં ભાગીદાર બની રહ્યું છે. સિનેબ્લિટ્ઝે પોતાની એપ્રિલ 2013ની આવૃત્તિના કવર પેજ ઉપર મધર ઇન્ડિયાને સ્થાન આપ્યું છે. મધર ઇન્ડિયા તરીકે વિદ્યા બાલનની તસવીર પ્રસિદ્ધ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
