Video: માલદીવમાં હનીમૂન પર ટૂ પીસ અને હાથમાં ચૂડો પહેરીને શ્રદ્ધા આર્યાએ કર્યો જબરદસ્ત ડાંસ
શ્રદ્ધા આર્યાએ ઈન્સ્ટાગ્રામ પર પૂલના કિનારે ડાંસ કરતો પોતાનો એક વીડિયો શેર કર્યો છે.
મુંબઈઃ ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યા લગ્ન બાદ પોતાના પતિ રાહુલ નાગલ સાથે માલદીવમાં હનીમૂન મનાવવા પહોંચી ગઈ છે. શ્રદ્ધા આર્યાએ ઈન્સ્ટાગ્રામ પર પૂલના કિનારે ડાંસ કરતો પોતાનો એક વીડિયો શેર કર્યો છે. બિકિનીમાં શ્રદ્ધાનો ડાંસ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને તેના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.

બિકિની અને ચૂડો પહેરીને કર્યો ડાંસ
તમને જણાવી દઈએ કે ટેલીવિઝન અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ વાયુસેના કમાંડર રાહુલ નાગલ સાથે લગ્ન કર્યા છે અને માલદીવમાં પોતાનુ રોમેન્ટીક હનીમૂન મનાવી રહ્યા છે. વીડિયોમાં શ્રદ્ધાએ વ્હાઈટ બિકિનીમાં પૂલના કિનારે ડાંસ કર્યો. તે બિકિનીમાં હાથમાં ચૂડો પહેરેલી દેખાઈ રહી છે. શ્રદ્ધાએ વીડિયો શેર કરીને લખ્યુ, 'હૉલિડે હેટ ઑન!' તે અને રાહુલ હિડવે બીચ રિસૉર્ટ એન્ડ સ્પામાં રોકાયા છે.

શ્રદ્ધાના આ વીડિયોને લોકો કરી રહ્યા છે લાઈક અને કમેન્ટ
શ્રદ્ધાના વીડિયો પર ફેન્સે જોરદાર પ્રેમ વરસાવ્યો છે. ઘણા યુઝર્સે તેને સુંદર અને પ્રેમાળ કહ્યો. એકે લખ્યુ ત્યાં ઠંડી તમારા કારણે ગરમ થઈ ગઈ હશે. એકે લખ્યુ, 'બસ વાહ! આ નેચરલ બ્યૂટી માટે.' આ પહેલા શ્રદ્ધાએ ફ્લોરલ રોમરમાં રિસોર્ટમાં પોઝ આપીને ખુદના ફોટા શેર કર્યા હતા અને કેપ્શનમાં લખ્યુ હતુ, 'આ જન્નતમાં દુનિયાથી છૂપાઈને!'

લગ્ન પછી શ્રદ્ધાએ પોતાના પતિ માટે આ વીડિયો કર્યો શેર
લગ્નના એક મહિના બાદ શ્રદ્ધાએ પોતાના પતિ માટે આ વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે રાહુલને તેને ઉઠાવવા માટે કહ્યુ. રાહુલ આવો મને ઉઠાવો.. જ્યારે હું થોડુ ઓછુ અનુભવુ છુ. જ્યારે મને વધુ પ્રેમની જરુર હોય ત્યારે મને ઉઠાવો અને હું તમને બતાવવા માંગુ છુ.. મને ઉઠાવો જ્યારે હું ડર કે ખોવાઈ ગયેલુ અનુભવુ છુ, દરેક વખતે ઉઠાવો જેને તમે સૌથી વધુ પ્રેમકરો છો... મને ઉઠાવો, ભલે આ બહુ જૂનુ લાગે છે, ઉઠાવો જ્યારે પણ હું તમને ચારે તરફ પોતાના બાહોને પકડવા માટે ઉપર ઉઠાવીશ..તમે મને ઉઠાવો અને મને ગળે લગાવી લો અને મને ક્યારેય ન જવા દો... અને હું પણ તમારા માટે આવુ જ કરીશ. એક મહિનો મુબારક હો, બેબી.
શ્રદ્ધા અને રાહુલે 6 નવેમ્બરે કર્યા હતા લગ્ન
શ્રદ્ધા અને રાહુલ 6 નવેમ્બરે દિલ્લીમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં તેમના કુંડલી ભાગ્યના સહ-કલાકાર અંજુમ ફકીહ અને સુપ્રિયા શુક્લા, બાલિકા વધૂ અભિનેતા શશાંક વ્યાસ અને અન્ય કલાકારો શામેલ થયા હતા. શ્રદ્ધાએ મે લક્ષ્મી તેરે આંગન કી, તુમ્હારી પાખી, ડ્રીમ ગર્લ, કુમકુમ ભાગ્ય અને કુંડલી ભાગ્ય જેવા શોમાં કામ કર્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
