Video : બ્લેઝરના બટન ખોલીને કેમેરા સામે આવી ગઈ હસીના, Oops મોમેન્ટનો શિકાર થતા સહેજ રહી ગઈ
અભિનેત્રી શમા સિકંદર તેની ગ્લેમરસ અદાઓ માટે જાણીતી છે. તે સમયે સમયે તેના ગ્લેમરસ અંદાજથી ઈન્ટરનેટનો પારો ચડાવીને રાખે છે. હવે તેને એક વીડિયો શેર કરીને ઈન્ટરનેટ પર ફરીથી બબાલ ઉભી કરી છે.
હાલ સોશિયલ મીડિયા પર શમા સિકંદરનો એક બોલ્ડ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શમાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તેની બોલ્ડનેસ જોઈને હવે ઈન્ટરનેટ પર ચર્ચા શરૂ થઈ છે.

લેટેસ્ટ વીડિયોમાં શમા સિકંદર પેન્સિલ સ્કર્ટ અને બટન વગરના ક્રોપ બ્લેઝરમાં જોવા મળી રહી છે. તેને આ લેડી બોસ લુક સાથે Oops કેપ્શન લખ્યુ છે. જો કે આ વીડિયોમાં તેના લુકને ફેન્સ વોર્ડરોબ માલફંક્શન ગણાવી રહ્યા છે.
શમાએ આ વીડિયોમાં બટન વગરનું બ્લેઝર પહેરીને એક ફોટો શેર કર્યો અને બાદમાં તેણે વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં એક્ટ્રેસની કિલર સ્ટાઈલ જોવા મળી રહી છે. અભિનેત્રીએ બ્લેઝર પહેર્યું છે પરંતુ તેણે તેની અંદર કંઈ પહેર્યું નથી.
શમા સિકંદર ટીવી શો યે મેરી લાઈફ હૈ અને શોર્ટ ફિલ્મ સેક્સહોલિકમાં જોવા મળી છે. તે તેના ફોલોઅર્સ માટે ઈન્સ્ટા પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
