Poonam Pandey Oops Moment : બેસ્ટી સાથે મસ્તી કરવા પૂનમ પાંડે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની, વીડિયો વાયરલ
Poonam Pandey Divya Aggarwal Video : પૂનમ પાંડે તેની બોલ્ડ અદાઓ માટે જાણીતી છે. જો કે ક્યારેક પૂનમ પાંડેની બોલ્ડ અદાઓ તેને મુશ્કેલીમાં મુકી દે છે.
હવે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પૂનમ પાંડે અને દિવ્યા અગ્રવાલનો છે. વીડિયોમાં કઈંક એવુ થયુ કે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

પૂનમ પાંડેના આ વીડિયોમાં તે ખુબ જ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ દરમિયાન અચાનક તેણીને દિવ્યા અગ્રવાલ બાહોમાં ઉપાડી લે છે. જો કે આ દરમિયાન પૂનમ પાંડે ન દેખાવાનું દેખાઈ જાય છે અને પૂનમ પાંડે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે. પૂનમ પાંડે સાથે આ શરમજનક ઘટના કેમેરામાં કેદ પણ થઈ છે.
પૂનમ પાંડેએ મીડિયાને વિનંતી કરી હતી કે આ વીડિયો વાયરલ ન કરે. જો કે તેમ છત્તા પૂનમ પાંડેનો આ શરમજનક વીડિયો વાયરલ થઈ ગયો. આ પછી પૂનમ પાંડેને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે આ દરમિયાન દિવ્યા અગ્રવાલનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં દિવ્યાએ બધાની માફી માંગી છે કે તેણે પૂનમ પાંડેને ખોટી રીતે ઉપાડી અને આ વીડિયો બની ગયો. જો કે, આ વીડિયો દરમિયાન પૂનમ પાંડે અને દિવ્યા બંને મસ્તીભર્યા મૂડમાં જોવા મળ્યા હતા.
આ વિડિયોમાં દિવ્યાએ કહ્યું કે, તાજેતરના જે વિડિયો વાયરલ થયો હતો તેના માટે મને ખૂબ જ ખરાબ લાગે છે કારણ કે મેં પૂનમના ખોટા એસેટને દેખાડી દીધા. વિડિયોમાં પૂનમ પાંડે જણાવે છે કે તમારા મતે કયા એસેટ ઠીક છે? દિવ્યા કહે છે કે બધા. પછી પૂનમ અને દિવ્યા બંને એકસાથે વાયરલ ડાયલોગ બોલે છે તમે કયા રંગની પેન્ટી પહેરી હતી?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
