Video: જ્યારે મહેન્દ્ર સિંહ ધોની બન્યા અમરેન્દ્ર બાહુબલી...
લોકપ્રિય ક્રિકેટ પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો આજ-કાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને તમે પણ ધોનીને ક્રિકેટના બાહુબલી કહેવા માંડો તો નવાઇ નહીં.
છેલ્લા 18 દિવસથી બોલિવૂડ રસિયાઓને મોઢે એક જ નામ છે, બાહુબલી. ફિલ્મને ભલે લોકો એવરેજ ગણાવતા હોય કે પહેલી ફિલ્મની સરખામણીએ નબળી કહેતાં હોય, પરંતુ લોકો વાતો તો આ જ ફિલ્મની કરી રહ્યાં છે. રોજ ઉઠીને આ ફિલ્મ અંગેની એક નવી વાત સામે આવે છે.

તો બીજી બાજુ ક્રિકેટ રસિયાઓના મનમાં એક જ વાત રમે છે, આઇપીએલ. બાહુબલી અને ક્રિકેટના એક ફેને પોતાના આ બંન્ને શોખને ભેગા કરી એક સુંદર વીડિયો બનાવ્યો છે. બાહુબલીનું ટ્રેલર અને ધોનીના કેટલાક વીડિયોની ફૂટેજ લઇને આ વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે.
વીડિયો ભલે ફેને બનાવ્યો હોય, પરંતુ તેનું એડિટિંગ શાનદાર છે. બાહુબલી 2 ટ્રેલરના ઓડિયો સાથે ધોનીનો વીડિયો મિક્સ કરી આ વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને તમે પણ ધોનીને ક્રિકેટની દુનિયાના બાહુબલી કહેવા માંડો તો નવાઇ નહીં.
અમરેન્દ્ર બાહુબલી અને મહેન્દ્ર સિંહ ધોનીનો આ શાનદાર વીડિયો જુઓ અહીં...
{promotion-urls}
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
