VIdeo : કાંટા લગા ફેમ શેફાલી જરીવાલા બિકીનીમાં મસ્તી કરતી જોવા મળી, જુઓ વીડિયો
બોલિવૂડની હસીનાઓ તેની બોલ્ડ અદાઓથી ફેન્સને ઘાયલ કરતી રહે છે. આ હસીનાઓમાં એક નામ કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાનું પણ છે. બોલિવૂડની આ અદાકારા તેની બોલ્ડ અને ગ્લેમરસ અદાઓ માટે જાણીતી છે. હવે તેને ફરી એક વખત ઈન્ટરનેટરનો પારો ચડાવ્યો છે.
શેફાલી સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ એન્ડ ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. હવે શેફાલીએ તેનો લેટેસ્ટ ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં શેફાલી બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે.

વીડિયો શેફાલી બિકીની પહેરીને દરિયાકિનારે મસ્તી કરતી જોવા મળી કહી છે. બીચ પર ચીલ કરતી શેફાલીનો બોલ્ડ અવતાર હવે ફેન્સની ધટકન વધારી રહ્યો છે. શેફાલીની હોટનેસ ફેન્સને ઘાયલ કરી રહી છે. વીડિયોમાં શેફાલી એકદમ ખુશ જોવા મળી રહી છે.
આ પહેલી વખત નથી જ્યારે શેફાલીએ તેના ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયાનો પારો પડાવ્યો બોય, આ પહેલા પણ તે ઘણી વખત તેના બોલ્ડ અંદાજ ફેન્સ માટે શેર કરતી રહે છે. શેફાલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વાતની સાક્ષી પુરે છે.
શેફાલી કાંટા લગા ગર્લના નામથી લોકપ્રિય છે. જો કે ત્યારબાદ તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. ફરીથી પાછી તે બિગ બોસમાં જોવા મળી. અહીંથી તેને મોટી લોકપ્રિયતા મળી. શેફાલી તેની ફિટનેસ અને ફેશન માટે જાણીતી છે. શેફાલીને ઘણી ફિલ્મોની ઓફર પણ મળી હતી. પરંતુ તેનું ધ્યાન અભ્યાસ પર જ રહ્યું અને તે સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ. પરંતુ થોડા વર્ષો પછી તે ફરી પાછી ફરી અને ઘણા પ્રોજેક્ટમાં જોવા મળે છે.
શેફાલીએ અક્ષય કુમાર અને સલમાન ખાન સાથે ફિલ્મ મુઝસે શાદી કરોગીમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં તેને બિજલીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. લાંબા સમય પછી તે પરાગ ત્યાગી સાથે નચ બલિયે 5 નો ભાગ બની. હવે 40 વર્ષની ઉંમરમાં પણ શેફાલી તેની હોટનેસથી સમાચારોમાં રહે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
