Video : ધ ટ્રાયલમાંથી કાજોલના કિસિંગ સીન વાયરલ, અલી ખાન અને જિશુ સેનગુપ્તા સાથે લીક લોક કરતી જોવા મળી, જુઓ વીડ
બોલિવૂડની સિનિયર અભિનેત્રી કાજોલ તેની વેબ સિરિજ ધ ટ્રાયલને લઈને ચર્ચામાં છે. આ વેબ સિરીઝમાં કાજોલનો બોલ્ડ અવતાર જોવા મળ્યો છે. વેબ સિરીઝ સ્ટ્રીમ થતા જ કાજોલના કિસિંગ સિન સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે.
લાંબા સમય બાદ ફેન્સને કાજોલનો બોલ્ડ અવતાર જોવા મળ્યો છે. લસ્ટ સ્ટોરીઝ 2 પછી કાજોલે વેબ સિરીઝ ધ ટ્રાયલમાં ઘણા કિસિંગ સીન્સ આપ્યા છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ફિલ્મોમાં કાજોલ હંમેશા બોલ્ડ પાત્રોથી દૂર રહી છે. જો કે તેના કેટલાક રોમેન્ટિક સીન પ્રેક્ષકોને ખુબ પસંદ આવ્યા હતા. હવે OTT પર કાજોલનો નવો અવતાર જોવા મળી રહ્યો છે અને તે એકદમ બોલ્ડ અવતારમાં કિસિંગ સીન આપતી જોવા મળી રહી છે.
કાજોલ ધ ટ્રાયલમાં એક મજબૂત ભૂમિકામા છે. આમાં તે નયોનિકા સેનગુપ્તાના રોલ કરી રહી છે. શોની વાર્તા એક માતા આસપાસ છે, જે તેનો પતિ લાંચ અને સેક્સ સ્કેન્ડલમાં ફસાયા બાદ તેના પરિવારને ચલાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તે એક લૉ ફર્મમાં જોડાય છેઅને તેનો માલિક તેનો એક્સ બોયફ્રેન્ડ હોય છે.
#kajol #TheTrial pic.twitter.com/PjwJLIDVmJ
— Rishi Kumar Dubey (@AnuragD16505717) July 14, 2023
નોયોનિકા અને વિશાલ ઘણા વર્ષો પછી મળે છે અને બંને નજીક આવે છે. શોમાં એક વળાંક પર કિસિંગ સીન જોવા મળે છે. કાજોલનો આ કિસિંગ સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અન્ય એક સીનમાં કાજોલ અને જીશુ સેનગુપ્તા વચ્ચે કિસ જોઈ શકાય છે. શોમાં બંને પતિ-પત્ની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
