Video : સુપર બોલ્ડ અંદાજમાં બબાલની સ્ક્રીનિંગ માટે પહોંચી જ્હાન્વી કપૂર, બોલ્ડનેસ જોઈને ટ્રોલ્સને મરચા લાગ્યા
બોલિવૂડની ઉભરતી અભિનેત્રી જ્હાન્વી કપૂર આ દિવસોમાં તેની આવનારી ફિલ્મ બબાલને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે વરૂણ ધવન સાથે જોવા મળવાની છે. જો કે 21 જુલાઈએ ફિલ્મ ઓટીટી પણ રિલીઝ થાય તે પહેલા જ્હાન્વી કપૂરનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર છવાયો છે.
રિલીઝ પહેલા મુંબઈમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. અહીં ફિલ્મની સ્ટારકાસ્ટ સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો છે. સ્ક્રીનિંગમાં જ્હાન્વી કપૂર બોલ્ડ અવતારમાં પહોંચી હતી.

અહીં જ્હાન્વી હોટ શિમરી ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસ એટલો બોલ્ડ હતો કે લોકોની નજર તેના પર ચોટી ગઈએ હતી. ડીપ નેકલાઇન અને લોંગ ટેલ ગાઉનમાં જ્હાન્વી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
ફેન્સને જ્હાન્વીની આ સુપર બોલ્ડ સ્ટાઈલ ખુબ જ પસંદ આવી રહી છે. તેના ફેન્સ તેની પોસ્ટના કોમેન્ટ બોક્સમાં પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, તમે મારું દિલ ચોરી લીધું છે. અન્ય યુઝરે લખ્યું કે, માય ગર્લ, slaaayyyy. અન્ય એક યુઝરે લખ્યું કે, સ્ટાર ઇન મેકિંગ. કેટલાક અન્ય લોકોએ ટિપ્પણીઓમાં ફાયર ઇમોજી પોસ્ટ કર્યા છે.
જો કે, કેટલાક લોકોને જ્હાન્વી કપૂરના બોલ્ડ અંદાજથી મરચા લાગ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક ટ્રોલ તેની સરખામણી પ્લાસ્ટિક સાથે કરીરહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યુ કે, પ્લાસ્ટિક કપૂર, અન્ય બીજા યુઝરે લખ્યું કે, એક્ટિંગ પર ઓછું પરંતુ ફિગર પર વધારે ધ્યાન આપે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
