Video: ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો બાથરૂમ વીડિયો જોઈ તમે પણ થઈ જશો મદહોશ

મોનાલિસાના ઘણા સેક્સી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં પણ યુટ્યુબ પર મોનાલિસાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા પોતાની એક્ટિંગ અને અદાઓથી ફેન્સને દીવાના બનાવતી રહે છે. તેને ભોજપુરી સિનેમાની જાન કહેવામાં આવે છે. મોનાલિસાના ઘણા સેક્સી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં પણ યુટ્યુબ પર મોનાલિસાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ઘણી સેક્સી લાગી રહી છે અને ફેન્સ આ વીડિયો ખૂબ પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ

સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ

મોનાલિસા ભોજપુરી સિનેમા સાથે સાથે ટીવી સીરિયલમાં પણ છવાયેલી રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ તે ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે જે ઝડપથી વાયરલ થઈ જતા હોય છે.

બાથરૂમ વીડિયો

હાલમાં મોનાલિસાનો બાથરૂમ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ મદહોશ થઈ જશો.

સુંદરતા

સુંદરતા

મોનાલિસાનો સુંદરતા તમને તેના દીવાના બનાવી દેશે.

સાડીમાં સુંદરતા

સાડીમાં સુંદરતા

મોનાલિસાની સુંદરતા આ સફેદ સાડીમા વધુ નિખરી રહી છે.

સાડીમાં પાથર્યા કામણ

સાડીમાં પાથર્યા કામણ

અલગ અલગ સાડીઓમાં મોનાલિસાએ પોતાની સુંદરતાના કામણ પાથરી લોકોને દીવાના બનાવ્યા છે.

અદાઓથી કર્યા દીવાના

અદાઓથી કર્યા દીવાના

મોનાલિસા પોતાની કાતિલ અદાઓથી સોશિયલ મીડિયા પર લોકોને દીવાા બનાવી દે છે.

સેક્સી અવતાર

સેક્સી અવતાર

મોનાલિસાનો આ સેક્સી અવતાર જોઈ ભલભલા પાણી પાણી થઈ જાય.

ભોજપુરી સિનેમામાં કમબેકની રાહ

ભોજપુરી સિનેમામાં કમબેકની રાહ

ભોજપુરી સિનેમામાં મોનાલિસાને ખૂબ પસંદ કરવામાં આવે છે. એટલુ જ નહિ તે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા સૌથી વધુ ફીસ લેતી અભિનેત્રી છે. ફેન્સ તેની ભોજપુરી ફિલ્મોમાં કમબેકની રાહ જોઈ રહ્યા છે.

પવનસિંહ સાથે જોડી

પવનસિંહ સાથે જોડી

મોનાલિસાએ ભોજપુરી સિનેમાના દરેક મોટા કલાકાર સાથે કામ કરી ચૂકી છે. પવનસિંહ સાથે તેની જોડી ખૂબ પસંદ કરવામાં આવે છે. મોનાલિસા 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

મોના્લિસાની મોહક અદાઓ

મોના્લિસાની મોહક અદાઓ

મોનાલિસા તેની મોહક અદાઓથી લોકોને ઘાયલ કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X