Pics : વીણા મલિકે અમદાવાદમાં વરસાવ્યો કહેર
અમદાવાદ, 9 મે : બૉલીવુડ અભિનેત્રી વીણા મલિકે તાજેતરમાં જ અમદાવાદમાં પોતાના હુશ્નનો કહેર વરસાવ્યો. વીણા મલિકે ગુજરાત ગૌરવવંતા ઍવૉર્ડ્સ કાર્યક્રમમાં વીણા મલિકે પોતાની ધમાકેદાર રજુઆતથી લોકોના દિલ જીતી લીધાં. વીણા મલિકે પોતાની આગામી ફિલ્મ ઝિંદગી 50-50ના ગીતો પર રાજન વર્મા સાથે ધમાકેદાર પર્ફોમન્સ કર્યું.
ગુજરાતી ગોરવવંતા ઍવૉર્ડ્સ સમારંભમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રોના ઝળહળતા ચહેરાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વીણા મલિક જ્યારે વેસ્ટર્ન કપડાંમાં પોતાની સેક્સી સ્માઈલ સાથે દર્શકો સામે આવ્યાં, ત્યારે હાજર લોકો તેમની એક-એક અદા પર ફિદા થઈ ગયા હતાં.
વીણા મલિકે કહ્યું હતું કે ગુજરાતી ગૌરવવંતા ઍવૉર્ડ્સનો ભાગ બનતાં તેઓ ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે. તેમણે જણાવ્યું - ગુજરાત ઘણું જ સુંદર છે અને હું ભાગ્યશાળી છું કે હું અમદાવાદ આવી અને લોકોને મળી. આ પ્રસંગે ટેલીવિઝન સ્ટાર લીના જુમાની, ઐશ્વર્યા મજુમદાર, અમર ઉપાધ્યાય, વત્સલ સેઠ, દેવાંગ પટેલે પણ પર્ફોમન્સ આપ્યું હતું. જોકે વીણાએ ગુજરાતીઓનું દિલ જીતી લીધું હતું.
વીણા મલિક આજકાલ પોતાની ફિલ્મ ઝિંદગી 50 50ના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. વીણા મલિકે અમદાવાદમાં રેડ એફએમ જઈ પણ ફિલ્મનું પ્રમોશન કર્યુ હતું. તેમણે આ અગાઉ જયપુરમાં પણ ફિલ્મનું ધમાકેદાર પ્રમોશન કર્યું.
આવો જોઇએ વીણા મલિકની ફિલ્મ ઝિંદગી 50 50નું અમદાવાદમાં પ્રમોશનની તસવીરી ઝલક.

ગૌરવવંતા ઍવૉર્ડ્સ સમારંભમાં ધમાકેદાર રજુઆત
વીણા મલિકે ગુજરાત ગૌરવવંતા ઍવૉર્ડ્સ કાર્યક્રમમાં વીણા મલિકે પોતાની ધમાકેદાર રજુઆતથી લોકોના દિલ જીતી લીધાં. વીણા મલિકે પોતાની આગામી ફિલ્મ ઝિંદગી 50-50ના ગીતો પર રાજન વર્મા સાથે ધમાકેદાર પર્ફોમન્સ કર્યું.

રેડ એફએમ સાથે પ્રમોશન
વીણા મલિકે અમદાવાદમાં રેડ એફએમ જઈ પણ ફિલ્મનું પ્રમોશન કર્યુ હતું.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications