વરુણ ધવન પહેલીવાર આર્મી ઑફિસરનો રોલ નિભાવશે, આ શહીદની બાયોપિકથી કરશે ધમાકો
વરુણ ધવન પહેલીવાર આર્મી ઑફિસરનો રોલ નિભાવશે, આ શહીદની બાયોપિકથી કરશે ધમાકો
સુપરસ્ટાર વરુણ ધવને નક્કી કરી લીધું છે કે તેઓ ફરી એકવાર ધમાકેદાર વિવિધ ફિલ્મોથી લેકેને એન્ટરટેઈન કરશે. હાલ એક તરફ વરુણ ધવન ફિલ્મ કુલી નંબર 1ના શૂટિંગમાં વ્યસ્ત છે તો બીજી તરફ તેની વધુ એક ધમાકેદાર ફિલ્મનું એલાન થઈ ચૂક્યું છે. જણાવી દઈએ કે વરુણ ધવન પહેલીવાર એક આર્મી ઑફિસરના રોલમાં જોવા મળશે જે એક રિયલ લાઈફ કેરેક્ટર હશે. ઉલ્લેખીય છે કે આ વખતે વરુણ ધવન મોટા પડદા પર 1971ના ભારત-પાક યુદ્ધમાં શહીદ થયેલ લેફ્ટિનેન્ટ અરુણ ખેતરપાલનો રોલ નિભાવશે.
આ ફિલ્મની સત્તાવાર ઘોષણા થઈ ગઈ છે જે હાલ ભારે ચર્ચામાં છે. આ ફિલ્મની ખાસ વાત એ હશે કે ફરી એકવાર વરુણ ધવન અને શ્રીરામ રાઘવન સાથે જોવા મળશે. અગાઉ બંનેએ ફિલ્મ બદલાપુરમાં ધમાકેદાર કામ કર્યું હતું.

વરુણ ધવન આર્મી ઑફિસરના રોલમાં
શ્રીરામ રાઘવન આ ફિલ્મને નિર્દેશિત કરશે જ્યારે દિનેશ વિઝન આ ફિલ્મના નિર્માતાતા હશે. ફિલ્મના એલાન બાદ એટલું તો નક્કી છે કે વરુણ ધવનના ફેન્સ ઘણા ખુશ હશે કેમ કે તેઓ પહેલીવાર વરુણ ધવનને એક આર્મિ ઑફિસરની બાયોપિકમાં કામ કરતા જોશે. અગાઉ આ અભિનેતાઓએ આર્મી ઑફિસરની ભૂમિકા નિભાવી છે..

અક્ષય કુમાર
ફિલ્મ હૉલીડેમાં અક્ષય કુમારે એક દમદાર આર્મી ઑફિરનો રોલ નિભાવ્યો હતો.

સની દેઓ
ફિલ્મ મા તુઝે સલામમાં સની દેઓલે એક ફૌજીનો રોલ નિભાવ્યો હતો. તેણે કેટલીય ફિલ્મોમાં આર્મી ઑફિસરનો રોલ નિભાવ્યો છે.

શાહરુખ ખાન
સુપરસ્ટાર શાહરુખ ખાને ફિલ્મ જબ તક હૈ જાનમાં આર્મી ઑફિસરનો રોલ નિભાવ્યો હતો.

સલમાન ખાન
સુપરસ્ટાર સલમાન ખાને ફિલ્મ હીરોઝમાં આર્મી ઑફિસરનો રોલ નિભાવ્યો હતો.

અજય દેવગન
અભિનેતા અજય દેવગને ફિલ્મ ટૈંગો ચાર્લીમાં દમદાર આર્મી ઑફિસરનો રોલ નિભાવ્યો હતો.

વિકી કૌશલ
વિકી કૌશલે ઉરીમાં આર્મી ઑફિસરનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મ ઘણી ચાલી હતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રા હાલ કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક કરી રહ્યા છે. તે પણ એક આર્મી ઑફિસર તરીકે સામે આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
