Pics/Video : મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાનાનું હૉટ લિપલૉક!
મુંબઈ, 15 માર્ચ : આજકાલ મ્યુઝિક ચૅનલો પર ‘સારી રાત બેશર્મી કી હાઇટ...' ગીતે ધૂમ મચાવી રાખી છે. મૈં તેરા હીરો ફિલ્મનું આ ગીત ઇલિયાના ડીક્રૂઝ તથા વરુણ ધવન ઉપર ફિલ્માવવામાં આવ્યું છે. બંનેની કેમેસ્ટ્રી ગીતમાં ખૂબ જ સારી લાગી રહી છે, પણ હવે બંનેની કેમેસ્ટ્રીને હૉટ બનાવનાર ખબર આવી છે.
કહે છે કે રોમાંટિક કૉમેડી ફિલ્મ મૈં તેરા હીરોમાં ઇલિયાના અને વરુણનું એક હૉટ લિપલૉક કિસ સીન પણ છે કે જે ખૂબ જ હૉટ રીતે પડદે દર્શાવવામાં આવનાર છે. સારી રાત બેશર્મી કી હાઇટ... ગીત ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે અને તેને યૂ ટ્યુબ ઉપર અત્યાર સુધી 15 લાખ કરતા વધુ લોકો જોઈ ચુક્યાં છે.
સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર વરુણ ધવનની મૈં તેરા હીરો બીજી ફિલ્મ છે કે જે તેમના પિતા ડેવિડ ધવન બનાવી રહ્યાં છે. વરુણ આ ફિલ્મમાં બે નાયિકાઓ ઇલિયાના અને નરગિસ ફખરી સાથે નજરે પડનાર છે. ફિલ્મની નિર્માતા એકતા કપૂર છે અને તે 4થી એપ્રિલે રિલીઝ થવાની છે.
ચાલો મૈં તેરા હીરો ફિલ્મમાં વરુણ-ઇલિયાના-નરગિસની તસવીરો જોઇએ અને માણીએ ‘સારી રાત બેશર્મી કી હાઇટ...' ગીત :

મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના
મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના

મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના
મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના

મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના
મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના

મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના
મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના

મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના
મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના

મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના
મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના

મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના
મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના

મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના
મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના

મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના
મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના

મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના
મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના

મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના
મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના

મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના
મૈં તેરા હીરોમાં વરુણ-ઇલિયાના

મૈં તેરા હીરોમાં વરુણ-નરગિસ
મૈં તેરા હીરોમાં વરુણ-નરગિસ

મૈં તેરા હીરોમાં વરુણ-નરગિસ-ઇલિયાના
મૈં તેરા હીરોમાં વરુણ-નરગિસ-ઇલિયાના

મૈં તેરા હીરોમાં વરુણ-નરગિસ-ઇલિયાના
મૈં તેરા હીરોમાં વરુણ-નરગિસ-ઇલિયાના
માણો બેશર્મી કી હાઇટ... ગીત
માણો બેશર્મી કી હાઇટ... ગીત
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
