વાણી કપૂરે સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર હોટ તસવીરો શેર કરી
વાણી કપૂર હાલમાં તેની લેટેસ્ટ ફિલ્મ વોર ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેના હોટ લૂક્સની ખુબ જ ચર્ચા થઇ રહી છે.
વાણી કપૂર હાલમાં તેની લેટેસ્ટ ફિલ્મ વોર ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેના હોટ લૂક્સની ખુબ જ ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મમાં રિતિક રોશન અને ટાઈગર શ્રોફ પણ જોવા મળશે. યશરાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. આ ફિલ્મમાં ભારે એક્શન જોવા મળી રહ્યું છે.
એક તરફ આ ફિલ્મમાં વાણી કપૂરના બિકીની લૂક્સની ચર્ચા થઇ રહી છે. તેની સાથે સાથે વાણી કપૂરે સોશ્યિલ મીડિયા પર પણ કેટલીક હોટ તસવીરો પોસ્ટ કરી છે. આ ફોટોમાં વાણી ખુબ જ સેક્સી લાગી રહી છે.
વાણી કપૂર છેલ્લા ઘણા સમયથી ગાયબ છે. છેલ્લે તે બોલિવૂડમાં વર્ષ 2016 દરમિયાન રિલીઝ થયેલી બેફિકરે ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. ત્યારથી વાણી કપૂર જાણે બોલિવૂડથી ગાયબ જ થઇ છે પરંતુ હવે તે એક મોટો ધમાકા સાથે પાછી આવી રહી છે.
આ પણ જુઓ: ઉર્વશી રૌતેલાએ વીડિયોમાં પોતાની સેક્સી અદાઓ બતાવી, વાયરલ
બેફિક્રે એક્ટ્રેસ વાણી કપૂર પોતાની સ્ટાયલ અને ફેશન માટે જાણીતી છે. વાણી કપૂર હાલમાં તેની આવનારી મોટી ફિલ્મો અને તેની સાથે સાથે સોશ્યિલ મીડિયા પર હાલમાં પોસ્ટ કરેલી બિકીની ફોટોને કારણે પણ ચર્ચામાં છે. વાણી કપૂર સોશ્યિલ મીડિયા પર પોતાની ફોટો પોસ્ટ કરતી રહે છે.
View this post on InstagramA post shared by VK (@_vaanikapoor_) on
હાલમાં વાણી કપૂરે સોશ્યિલ મીડિયા હોટ બિકીની ફોટો શેર કર્યા છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ ફોટોમાં વાણી કપૂર ખુબ જ સેક્સી લાગી રહી છે.

સુશાંત સિંહ રાજપૂત સાથે ડેબ્યૂ
વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ'થી તેણે બોલવિૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેનો સપોર્ટિંગ રોલ હતો, જ્યારે પરિણિતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં જોવા મળ્યાં હતા.

ફિલ્મફેર એવોર્ડ
શુદ્ધ દેશી રોમાન્સ માટે વાણી કપૂરને બેસ્ટ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

તમિલ ફિલ્મ
ત્યારબાદ વાણી કપૂર બેન્ડ બાજા બારાતના તમિલ વર્જન કલ્યાણમમાં જોવા મળી હતી.

ટીવીથી શરૂઆત
વાણી કપૂરે તેના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. લાંબા સમય સુધી તેને મોડેલિંગ પણ કર્યું.

ફિલ્મો પહેલા નોકરી
ફિલ્મોમાં આવતા પહેલા વાણી કપૂરે ઓબેરોય હોટેલ્સમાં નોકરી પણ કરી છે.

વિવાદોથી દૂર
વાણી ખોટા વિવાદો અને ખોટી પબ્લિસિટીથી તે હંમેશા દૂર રહે છે. આથી એ વાતમાં કોઇ શંકા નથી કે તો મોડી-વહેલી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થશે.

રણવીર સાથે હોટ ફોટોશૂટ
વાણીની બીજી હિંદી ફિલ્મ 'બેફિક્રે' પહેલાં તેના અને રણવીરના હોટ ફોટોશૂટની તસવીરોએ ખૂબ ચર્ચા જગાવી હતી. આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થઇ હતી.

યશરાજનો સાથ
મોડેલિંગ કરતા યશરાજે વાણી કપૂર પર પસંદગી ઉતારી અને તેની સાથે 3 ફિલ્મોનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો.

યશરાજ ફિલ્મ્સ સાથે કોન્ટ્રેક્ટ
વાણીએ 'શુદ્ધ દેસી રોમાન્સ' સાથે જ યશરાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મોના કોન્ટ્રાક્ટ કર્યો હતો. જેમાંની બે ફિલ્મો 'શુદ્ધ દેસી રોમાન્સ' અને 'બેફિક્રે' રિલીઝ થઇ ચૂકી છે.

હોટ ફોટોશૂટ
વાણી કપૂર હંમેશા તેના હોટ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
