કંગના-ઇમરાનની કટ્ટી બટ્ટીનું શૂટિંગ શરૂ, નવી પેઢીની રિલેશનશિપ્સ દર્શાવતી ફિલ્મ
મુંબઈ, 29 ઑક્ટોબર : કંગના રાણાવતની આગામી ફિલ્મ કટ્ટી બટ્ટીનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મનું દિગ્દર્શન નિખિલ અડવાણી કરી રહ્યા છે. ફિલ્મમાં કંગના સાથે ઇમરાન ખાન ચમકવાના છે.
કંગના રાણાવતની છેલ્લી ફિલ્મ રિવૉલ્વર રાણી જોકે અપેક્ષિત સફળતા નહોતી મેળવી શકી, પણ ક્વીન સાથે વધેલી સ્ટાર વૅલ્યુના પગલે એકાધ ફ્લૉપ તેમનું કંઈ બગાડી ન શકે. એટલે જ તો લોકોમાં કંગનાની આવનાર ફિલ્મો અંગે ઉત્સુકતા જળવાયેલી છે.
કંગના રાણાવતની આગામી ફિલ્મોમાં દિગ્દર્શક આનંદ રૉયની તનુ વેડ્સ મનુ 2 અને નિખિલ અડવાણીની કટ્ટી બટ્ટીનો સમાવેશ થાય છે. તનુ વેડ્સ મનુ 2માં કંગના સાથે આર માધવન છે. કટ્ટી બટ્ટી ફિલ્મનું શૂટિંગ ગઈકાલે જ શરૂ થઈ ગયું છે. નિખિલ અડવાણી સલમાન ખાનના બૅનર હેઠળ હીરો ફિલ્મ બનાવવામાં વ્યસ્ત હતાં. હવે તેઓ હીરોનું શિડ્યુઅલ પૂર્ણ કરી ચુક્યા છે અને કટ્ટી બટ્ટીનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
યૂટીવી મોશનની ફિલ્મ

ઇમરાન-કંગના

નવી પેઢીની રિલેશનશિપ

નિખિલ અડવાણી

યૂટીવીની આગામી ફિલ્મો

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
