વ્હાઈટ આઉટફિટમાં ગજબની ખૂબસૂરત લાગી રહી છે ઉર્વશી રૌતેલા, ફોટો જોઈને તમે પણ વખાણ કરશો
ઉર્વશી રૌતેલાનો લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે. આ લુકમાં ઉર્વશી વ્હાઈટ ડ્રેસમાં કમાલની ખૂબસુરત લાગી રહી છે.
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેની ખૂબસૂરતીને લઈને ચર્ચામાં રહે છે. કમાલની ખૂબસૂરત અભિનેત્રી ઉર્વશી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફેન્સ માટે તેના ફોટો શેર કરતી રહે છે. હવે ઉર્વશીએ તેના નવા અવતારથી ફેન્સને ઘાયલ કર્યા છે. ઉર્વશીનો નવો લુક જોઈને તમે પણ જોતા રહી જશો.

ઉર્વશીનો ગ્લેમરસ અવતાર
ઉર્વર્શી આ દિવસોમાં ફિલ્મોથી દુર છે પરંતું તેના ફોટો-વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ઉર્વશી ફિલ્મોમાં ન દેખાઈ રહી હોવા છત્તા પણ તેની ફેન ફોલોઈંગ વધી રહી છે. હાલમાં જ તેને તેના નવા ફોટો ફેન્સ માટે શેર કર્યા છે. આ ફોટો ફેન્સને ખુબ જ પસંદ આવ્યા છે.

વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી
ઉર્વશી આ ફોટોમાં વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ અવતારમાં ઉર્વશી કમાલની ખૂબસૂરત લાગી રહી છે. હવે ઉર્વશી રૌતેલાનો બોલ્ડ અને ગ્લેમરસ અવતાર વાયરલ થઈ રહ્યો છે.

વન શોલ્ડર ડ્રેસમાં કમાલની ખૂબસુરત લાગી રહી છે
ફોટોમાં ઉર્વર્શી વન શોલ્ડર વ્હાઈટ મિની ફ્રિલ ડ્રેસમાં અદભૂત પોઝ આપી રહી છે. અહીં તેનો અવતાર જોવા જેવો હતો. ઉર્વશી આવનારી ફિલ્મ દિલ હૈ ગ્રેમાં જોવા મળશે. આ ફિલ્મ ક્રાઈમ ડ્રામા છે.

ઉર્વર્શી ફેશન સેન્સ માટે જાણીતી છે
ઉર્વર્શી તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. તે ડ્રેસિંગ સેન્સને લઈને પ્રયોગ કરતી રહે છે અને તેના ફેન્સ માટે શેર કરતી રહે છે. ઉર્વશીનો જન્મ ઉત્તરાખંડના નૈનીતાલમાં થયો છે. તે સ્કૂલના દિવસોથી જ મોડલિંગ કરી રહી છે.

ઉર્વશી રૌતેલા મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી છે
ઉર્વશી રૌતેલાએ ફિલ્મી કરિયરની શરૂઆત એક્શન-રોમાન્સ આધારિત ફિલ્મ સિંઘ સાહબ ધ ગ્રેટથી કરી હતી. આ સિવાય ઉર્વશી બોલિવૂડ રેપર હની સિંહના વીડિયો આલ્બમ લવડોઝમાં પણ જોવા મળી છે.

17 વર્ષે મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો
ઉર્વશી રૌતેલાએ 17 વર્ષની ઉંમરમાં જ મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો. તે ઉપરાંત 2011 માં મિસ ટુરિઝમ ક્વીન ઓફ ધ યર અને મિસ એશિયન સુપરમોડલનો ખિતાબ પણ જીતી ચુકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
