પિંક ગાઉનમાં પ્રિન્સેસ બનીને આગ લવાવતી જોવા મળી ઉર્વર્શી રૌતેલા, જુઓ લેટેસ્ટ ફોટોશૂટ!
બોલિવૂડની જાણીતી હસીનાઓમાં સામેલ ઉર્વર્શી રૌતૈલાને લાખો લોકો પસંદ કરે છે. ઉર્વર્શી પણ ફેન્સ માટે સતત તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. હાલમાં જ ઉર્વર્શીએ કેટલાક હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કર્યા છે.
બોલિવૂડની જાણીતી હસીનાઓમાં સામેલ ઉર્વર્શી રૌતૈલાને લાખો લોકો પસંદ કરે છે. ઉર્વર્શી પણ ફેન્સ માટે સતત તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. હાલમાં જ ઉર્વર્શીએ કેટલાક હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કર્યા છે. પિંક આઉટફિટમાં ઉર્વર્શીએ ઈન્ટરનેટનો પારો ઉચક્યો છે.

ઉર્વશીનો લેટેસ્ટ ગ્લેમરસ અવતાર
ઉર્વશી સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી અભિનેત્રીઓમાંથી એક છે. ઉર્વશી ક્યારેક ક્રિકેટર પંત સાથેના અફેરને લઈને તો ક્યારેક તેના હોટ એન્ડ બોલ્ડ અવતાર માટે છવાયેવી રહે છે. હવે ઉર્વશીએ તેનો વધુ એક ગ્લેમરસ અવતાર ફેન્સ માટે શેર કર્યો છે. આ વખતે ઉર્વશીએ પિંક કલર પસંદ કર્યો છે અને આગ લગાવી દીધી છેે.

ઉર્વર્શી પિંક મર્મેડ ગાઉનમાં જોવા મળી
ઉર્વશી લેટેસ્ટ ફોટોમાં પિંક મર્મેડ ગાઉનમાં જોવા મળી રહી છે. આ લુકમાં ઉર્વશી એકદમ પ્રિન્સેસ લાગી રહી છે. ફેન્સ પણ તેના ફોટો પર પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સ સતત કમેન્ટ કરી ઉર્વર્શીના વખાણ કરી રહ્યા છે.

ઉર્વશી ગ્લેમરસ લાગી રહી છે
આજની તારીખમાં બોલિવૂડમાં ઉર્વશીને કોઈ ઓળખની જરૂર નથી. તેના ગ્લેમરસ અવતાર અને સોંગથી લઈને મુવી માટે ફેન્સને તે ખૂબ જ પસંદ આવે છે. ઉર્વશી લેટેસ્ટ લુકમાં પણ ફેન્સના દિલ જીતી રહી છે.

ઈન્સ્ટા પર ફોટો શેર કર્યા
આ ફોટો ઉર્વશીએ એના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યા હતા. ફોટો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા.

ઉર્વશી ગુલાબી ડ્રેસ અને માથા પર તાજમાં અપ્સરા લાગી રહી છે
ફોટોમાં ઉર્વશી ગુલાબી ડ્રેસ અને માથા પર તાજમાં એકદમ અપ્સરા લાગી રહી છે. તેનો લુક જોઈને કોઈપણ ઘાયલ થઈ શકે છે.

ઉર્વશી રૌતેલાના કિલર પોઝ સુંદરતામાં વધુ વધારો કરી રહ્યા છે
ફોટોમાં ઉર્વશી રૌતેલાના કિલર પોઝ સુંદરતામાં વધુ વધારો કરી રહ્યા છે. તેણીના કર્લી હેર, ગુલાબી લિપશેડ-આઇશેડો અને ગ્લોસી બેઝ સાથે તેને તેનો લુક પુરો કર્ચો છે.

ફેન્સે ઉર્વશી રૌતેલાને રૂષભ પંતની યાદ અપાવી
ફોટો જોઈને ફેન્સ ઉર્વશી રૌતેલાને રૂષભ પંતની યાદ અપાવી રહ્યા છે. ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે કે આ ફોટા જોઈને પંત ચોક્કસપણે પીગળી જશે.

ઉર્વશી રૌતેલા અને રૂષભ પંત વચ્ચે વિવાદ થયો હતો
અહીં તમને જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલા અને રૂષભ પંત વચ્ચેના સોશિયલ મીડિયા વોરને લઈને બન્ને ખુબ જ ચર્ચામાં રહ્યા છે. હવે ફરી ફેન્સ ઉર્વર્શીને પંતની યાદ અપાવી રહ્યા છે.
આ ફોટો ફિલ્મફેર અચીવર્સ મિડલ ઈસ્ટ એવોર્ડ પહેલાના છે
મળતી વિગતો અનુસાર, ઉર્વશી રૌતૈલાના આ ફોટો ફિલ્મફેર અચીવર્સ મિડલ ઈસ્ટ એવોર્ડ પહેલાના છે. તેની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
