ઉર્ફી જાવેદના ફ્રંટ કટ ડ્રેસમાં દેખાયુ બધુ જ, લોકોએ કહ્યુ - બસ દોરી ખોલવાની વાર
ઉર્ફીએ હાલમાં પોતાનો એક વીડિયો શેર કર્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈઃ સોશિયલ મીડિયા પર પોતાની વિચિત્ર ડ્રેસિંગ સ્ટાઈલથી લોકોને દિવાના બનાવનાર સેન્સેશન ઉર્ફી જાવેદ હાલમાં ચર્ચાનો વિષય છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સને તેની ફેશન સેન્સ બતાવતી રહે છે. આજકાલ ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં ઉર્ફી તેની ઈન્ટીમેટ ફેશન સેન્સથી છવાયેલી છે. આ દરમિયાન ઉર્ફીએ હાલમાં પોતાનો એક વીડિયો શેર કર્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઉર્ફીએ પહેર્યો ફ્રંટ કટ ડ્રેસ
આ લેટેસ્ટ વીડિયોમાં ઉર્ફી જાવેદે ઓરેન્જ કલરનો ફ્રન્ટ કટ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ બતાવીને ઉર્ફી સ્ટાઇલિશ રીતે સ્નૂકર રમી રહી છે. પોતાની બોલ્ડ સ્ટાઈલથી ચાહકોના હોશ ઉડાવી દેનાર ઉર્ફીનો આ લેટેસ્ટ લૂક જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. આ આઉટફિટમાં ઉર્ફીએ બોલ્ડનેસની તમામ હદો તોડી નાખી છે. ઉર્ફીનો આ ડ્રેસ એટલો રીવિલીંગ છે કે તેને જોઈને દરેકના હોશ ઉડી રહ્યા છે.
કરી બોલ્ડનેસની બધી હદો પાર
ઉર્ફી દ્વારા આ ઓરેન્જ કલરનો ફ્રન્ટ કટ ડ્રેસ આગળના ભાગમાંથી માત્ર એક દોરી સાથે જોડાયેલ છે. ઉર્ફીએ થોડા સમય પહેલા આ વીડિયો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો શેર થતાની સાથે જ લાઈક્સ અને કોમેન્ટ્સનો ભરાવો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1.5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઉર્ફીના ચાહકો આ વીડિયો પર તેની બોલ્ડનેસના વખાણ કરતા ઉગ્ર કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો તેના ડ્રેસની ટીકા કરી રહ્યા છે અને વીડિયો પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે.

લાઈમ લાઈટમાં છવાયેલી રહે છે ઉર્ફી
તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ ગયા વર્ષે બિગ બૉસ ઓટીટીમાં જોડાઈ હતી. આ શો પછી અભિનેત્રીની લોકપ્રિયતા ઘણી વધી ગઈ. રોજ ઉર્ફી તેની અસામાન્ય ફેશન અને ડ્રેસિંગ સેન્સને કારણે લાઈમલાઈટમાં રહે છે. તાજેતરમાં બૉલિવુડ અભિનેતા રણવીર સિંહે કૉફી વિથ કરણ સિઝન 7ના ચેટ શોમાં કહ્યુ હતુ કે ઉર્ફીની ફેશન ખૂબ જ અનોખી છે.

રણવીર સિંહે પણ કરી હતી પ્રશંસા
બૉલિવુડ એક્ટર રણવીર સિંહે કરણ જોહરના ચેટ શોમાં સોશિયલ મીડિયા ક્વીન ઉર્ફી જાવેદ વિશે ઘણી વાતો કરી. ઉર્ફી જાવેદના કટઆઉટ ડ્રેસ વિશે વાત કરતા રણવીર સિંહે તેને સોશિયલ મીડિયાની 'ફેશન આઇકોન' કહી. વળી, શોના હોસ્ટ કરણ જોહરે આ બાબતે ઉર્ફીની મજાક ઉડાવી હતી.

2016માં શરુ કર્યુ હતુ કરિયર
માહિતી મુજબ વર્ષ 2016માં ઉર્ફીએ ટીવી પર એક્ટિંગ કરીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે સીરિયલ 'બડે ભૈયા કી દુલ્હનિયા'માં અવની પંતના પાત્રમાં જોવા મળી હતી. તેણે 'ચંદ્ર નંદિની' અને 'મેરી દુર્ગા' જેવી સિરિયલોમાં પણ કામ કર્યુ હતુ. હાલમાં તે તેના અનોખી ડ્રેસિંગ સેન્સને કારણે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. તાજેતરમાં જ ઉર્ફી જાવેદ મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
