પોલ ડાન્સ દરમિયાન ઉંધા માથે પટકાઈ Uorfi Javed? વીડિયો વાયરલ
Uorfi Javed : અભિનેત્રી ઉર્ફી જાવેદ કોઈને કોઈ કારણસર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. અતરંગી ફેશનથી લઈને વિવાદોને કારણે ચર્ચામાં રહેતી ઉર્ફી હવે ફરીથી ચર્ચામાં છે.
હાલ સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદનો એક વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદજ પોલ ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી જાવેદ પોલ પર ચઢીને પોતાનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે પછી તે પોતાનું સંતુલન ગુમાવે છે અને પડતાં પડતા માંડ બચે છે. આ સમય દરમિયાન તેનો ટ્રેનર તેને સંભાળે છે.
જો ટ્રેનરે ન હોત તો ઉર્ફી જાવેદ એક ભયંકર અકસ્માતનો ભોગ બની હોત. ઉર્ફી જાવેદના આ વીડિયો પર લોકો કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિા આપી રહ્યા છે.
જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ ઘણા ટીવી શોમાં જોવા મળી છે. તે ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, બડે ભૈયા કી દુલ્હનિયા જેવા ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. જો કે બિગ બોસ ઓટીટીથી તેને ઓળખ મળી.
આ શો દ્વારા ઉર્ફીને જબરદસ્ત ઓળખ મળી અને તે રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ. આ પછી અભિનેત્રીના વિચિત્ર પોશાકોએ ઇન્ટરનેટ પર ઘણી સનસનાટી મચાવી.
જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદની વેબ સિરીઝ તાજેતરમાં જ રિલીઝ થઈ હતી, જેનું નામ ફોલો કર લો યાર છે. આ શો OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોઝ પર રિલીઝ થયો છે. આ શોમાં ઉર્ફીના જીવનના દરેક પાસાને રજૂ કરવામાં આવ્યા છે. આ શોને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
