PICS: જુઓ શાહરૂખનો પાર્ટી અંદાજ, સલમાન સાથે ઇદ...ઐશ્વર્યા સાથે દિવાળી!
શાહરૂખ ખાન સુપર સ્ટાર છે. બોલીવુડ અને તેમના ચાહકો તેમને ખુબ જ ચાહે છે. તો સામે શાહરૂખ પણ બધાની સાથે હળીમળીને રહે છે. શાહરૂખ ખાન બિંદાસ છે, અને બદલામાં તેઓ પણ બોલીવુડમાં દરેક પાર્ટીમાં હાજર રહે છે. અહીં અમે પણ શાહરૂખની એવી જ કેટલીક તસવીરો લઈને આવ્યા છીએ કે જેમા શાહરૂખના અનેક રૂપ જોવા મળી રહ્યાં છે. જી હા, આ તસવીરો છે બોલીવુડ પાર્ટીઝની કે જ્યાં શાહરૂખ પણ હાજર હોય છે.
ઇદના અવસરે શાહરૂખ સલમાનની સાથે જોવા મળે છે, તો દિવાળી પર બચ્ચન પરિવાર સાથે ખુશીઓમાં સહભાગી બને છે. સાથે જ કરન જોહર અને શાહરૂખની દોસ્તીને તો સૌ કોઇ જાણે જ છે. અહીં વિવિધ તસવીરોમાં આપ જોઇ શકશો કે બોલીવુડ પરિવારની સાથે શાહરૂખનો એક અલગ જ અંદાજ હોય છે.

ડૉન-2 પાર્ટી
ડૉન-2ની પાર્ટી દરમ્યાન શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડાએ ફુલ મસ્તી કરી હતી.

પ્રિયંકા ચોપડા
મિત્રો અને પ્રિયંકા ચોપડાની સાથે પાર્ટી એન્જોય કરી રહેલા શાહરૂખ ખાન.

સુષ્મિતા સેન
સુષ્મિતા સેન અને શાહરૂખની મેં હુ નામાં જબરજસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી. ફિલ્મની પાર્ટી રાખવામાં આવી હતી જ્યાં બંને સાથે ક્લીક થયા હતા.

દિલવાલે
દિલવાલેની પાર્ટી દરમ્યાન શાહરૂખ ખાન અને કાજોલ....જણાવી દઇએ કે ફિલ્મ 18 ડિસેમ્બરે રિલીઝ થશે.

ઇદ પાર્ટી
ઈદ પાર્ટી દરમ્યાન ડાન્સ શાહરૂખે ડાન્સ કરીને પણ ઇન્જોય કર્યું હતુ.

બચ્ચન પરિવાર
ઈદમાં તેઓ પાર્ટી ઇન્જોય કરે છે, તો સાથે જ દિવાળીમાં બચ્ચન પરિવાર સાથે પણ તેઓ દિવાળીની મજા માણે છે.

બર્થ ડે
પોતાની બર્થ ડે પાર્ટીમાં કુલ શાહરૂખ મિત્રો, સ્નેહીઓ અને પોતાના ચાહવા વાળાઓ સાથે બર્થડે કેક કટ કરે છે.

ઇફ્તાર પાર્ટી
ઇફ્તાર પાર્ટીને શાહરૂખ અને સલમાન એકસાથે માણે છે.

કરન જોહર
કરન જોહર અને શાહરૂખની દોસ્તી અંગે સૌ કોઇ જાણે છે. શાહરૂખ અને તેનો પરિવાર કરનની દરેક પાર્ટીમાં સાથે જોવા મળે છે.

બોલીવુડ પાર્ટી
બોલીવુડ પાર્ટી દરમ્યાન ઋત્વિક, શાહરૂખ, જોયા અખ્તર, અને ફરાહ ખાનની એક તસવીર.

ગૌરી ખાન
પાર્ટી કોઇ પણ હોય શાહરૂખ મોટાભાગે પત્ની ગૌરી સાથે ઉપસ્થિત રહે છે. પરફેક્ટ કપલ.

સંજય દત્ત
શાહરૂખ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણાંનો મિત્ર છે. સંજય દત્તના ઘરે પણ પાર્ટી દરમ્યાન શાહરૂખ હાજરી આપે છે.

ગોવા
શાહરૂખ અને ગૌરી ખાન આઉટ પાર્ટીમાં પણ સાથે જ ઇન્જોય કરે છે. સચીન જોશીએ હાલમાં જ ગોવામાં એક પાર્ટી રાખી હતી. જ્યાં આ કપલે હાજરી આપી હતી.

સેલીબ્રીટી
શાહરૂખ દરેકની સાથે હાજર રહે છે. એક ઇવેન્ટ દરમ્યાન દિપીકા પાદુકોણ અને રણવીર સાથે શાહરૂખની ફોટો.

તસવીરો
બોલીવુડ પાર્ટીની વિવિધ તસવીરો...શાહરૂખ, વરૂણ, મીકા, રણવીર, મલાઇકા......

ફરાહ
ફરાહ અલી ખાન સાથે શાહરૂખે પોઝ કર્યું હતુ.

સંજય દત્ત
બોલીવુડની એક પાર્ટી દરમ્યાન શાહરૂખ ખાન અને સંજય દત્ત.

સૈફ અલી ખાન
સૈફ અલી ખાન અને કરીના કપૂરની પાર્ટીમાં શાહરૂખ અને ગોરી ખાને શીરકત કરી હતી.

સુભાષ ઘાઇ
સુભાષ ઘાઇ સાથે પણ શાહરૂખને ઘણો ઘરોબો છે. એક પાર્ટી દરમ્યાન સુભાષ ઘાઇએ સુભાષ ઘાઇ સાથે પોઝ કર્યું હતુ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
