શુટીંગ દરમિયાન એસપીએ આવીને ભાંડી ગાળો, પૂજા ભટ્ટનો આરોપ
જયપુર, 21 જુલાઇ : નિર્દેશક અને અભિનેત્રી પૂજા ભટ્ટ ફિલ્મ નિર્માણ ટીમના સદસ્યો અને ઉદયપુરના એસપી સાથે બોલાચાલી થઇ ગઇ. પૂજાએ આરોપ લગાવ્યો છે કે પોલીસ અધિકારીએ ફિલ્મના સેટ પર અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો.
ભોપાલપુરાના એસએચઓ જ્ઞાનેન્દ્ર સિંહે જણાવ્યું કે આ ઘટના એ સમયે ઘટી જ્યારે પૂજાની આવનારી ફિલ્મ 'બેડ'નું ઉદયપૂરના કલેક્ટરેટ પ્રાંગણમાં શુટિંગ ચાલી રહ્યું હતું. આ પ્રાંગણમાં ઉદયપુરના એસપી હરિપ્રસાદ શર્માનું પણ કાર્યાલય છે.
તેમણે જણાવ્યું કે પરિસરના કાર્યાલય બંધ હતા. સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ કઇ કામથી પોતાના કાર્યાલયમાં આવ્યા હતા પરંતુ ફિલ્મ નિર્માણ ટીમના સભ્યોએ શુટિંગના કારણે તેમને તેમના ચેમ્બરમાં જવાથી રોકી દીધા.

આ બધાની વચ્ચે પૂજાએ જણાવ્યું કે સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસે બે મિનિટ રાહ જોવા માટે કહેવાયું હતું, પરંતુ તેમણે ધમકી આપી અને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. જોકે પોલીસ અધિકારીએ આ આરોપોનું ખંડન કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
