Video: "હેટસ્ટોરી 3"નું સોન્ગ રિલીઝ, ડેઝીને જોઇને સલમાન પણ શરમાશે!
વિશાલ પંડ્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ હેટસ્ટોરી 3ના ટ્રેલરને જેટલી પ્રસિદ્ધિ મળી હતી, ફિલ્મના ગીતો તેનાથી બે પગલા આગળ છે. પહેલી બે ફિલ્મોની જેમ જ આ ફિલ્મના ગીતો અને ટ્રેલર પણ ઘણાં બોલ્ડ છે.
જો કે ફિલ્મનું બીજુ ગીત પણ રિલીઝ થઇ ગયુ છે. જેને જોયા બાદ તમને ટ્રેલર થોડું ઓછુ હોટ લાગશે. ફિલ્મનું બીજુ ગીત છે, "તુ ઇશ્ક હૈ મેરા...!" તેમા કોઇ શક નથી કે ગીત જોરદાર છે. પરંતુ વિડીયો તો તેના કરતા પણ વધુ હૉટ છે. જી હા, હેટ સ્ટોરી 3નું ટ્રેલર અને ગીત જોઇને બે સવાલ થાય છેકે સેન્સર બોર્ડે ટ્રેલર અને ગીતોને પાસ કેવી રીતે કર્યાં, અને બીજુ કે જો ટ્રેલર અને ગીત આવા છે, તો પછી ફિલ્મ કેવી હશે......
વેલ..ફિલ્મના રિલીઝ થયેલા બીજા ગીતમાં કરણ સિંહ ગ્રોવર અને ડેઝી શાહ જોવા મળી રહ્યાં છે. તો વળી આ ગીતમાં ડેઝી શાહનો બોલ્ડ અવતાર જોઇને સલમાન ખાન તો ચોક્કસ શરમાઇ જ જશે.

હેટ સ્ટોરી 3
કેટલીક મિનીટના આ સોન્ગમાં ઘણાં બોલ્ડ સીન્સ છે. એવુ પણ કહી શકાય કે બોલ્ડ સીન્સની વચ્ચે ગીતને મૂકવામાં આવ્યું છે.

ફિલ્મનું પહેલુ ગીત
ફિલ્મનું પહેલુ ગીત તુમ્હે અપના બનાને કી કસમ ખાઇ હૈ...જેને નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છેકે આ બોલ્ડ સીનમાં શરમન જોશી?

હૉટ એન્ડ બોલ્ડ
પાછલી બંને ફિલ્મોની જેમ આ ફિલ્મનું ટ્રેલર પણ જબરજસ્ત હૉટ હતુ. તો આગલી બંને ફિલ્મોની તુલનામાં આ ફિલ્મ વધુ બોલ્ડ હશે તેવુ ટ્રેલર અને ગીતો પરથી કહી શકાય.

ઝરીન ખાન
વેલ ફિલ્મના ટ્રેલર અને ગીતોમાં કોઇ બદલાવ નહીં લાગે. ઝરીન ખાને પણ તેની આ ફિલ્મમાં બોલ્ડ અવતાર ધારણ કર્યો છે.

બીજુ ગીત રિલીઝ
ફિલ્મનું બીજુ ગીત પણ રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મનું બીજુ ગીત ડેઝી શાહ અને કરન સિંહ ગ્રોવર પર ફિલ્માવવામાં આવ્યું છે.

કરન સિંહ ગ્રોવર
ફિલ્મમાં કરન સિંહ ગ્રોવરના ઇન્ટીમેટ સીન્સ ખુબ જ છે. જો કે કરન સિંહ ગ્રોવરે પહેલા પણ આવા સીન્સ આપ્યાં છે.

ડેઝી શાહ
ડેઝી શાહે પહેલી વખત ઇન્ટીમેટ સીન્સ આપ્યા છે. તેનો આ બોલ્ડ અવતાર જોઇને કદાચ સલમાન ખાન પણ શરમાઇ જશે.

કરન સિંહ ગ્રોવર અને ડેઝી શાહ
ફિલ્મના બીજા ગીતમાં કરન સિહં ગ્રોવર અને ડેઝી શાહના ઇન્ટીમેટ સીન્સ જોઇને એ સવાલ થાય કે સેન્સર બોર્ડે આ સીન્સ પર કાતર કેમ ના ચલાવી.

હેટ સ્ટોરી 3
વેલ ફિલ્મનું ટ્રેલર, અને એક ગીત તો તમે જોઇ જ ચૂક્યા છો, ત્યારે હવે બીજુ ગીત પણ રિલીઝ થઇ ગયુ છે. જોઇને વિચારી લોકે ફિલ્મ કેવી હશે.
વિડીયો
ફિલ્મના બીજા સોન્ગનો વિડીયો જોવા માટે અહીં ક્લીક કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
