રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
હાલના દિવસે બૉલીવુડના હોટ ગોસિપ કપલ રણબીર કપૂર અને કૅટરિના કૈફ વચ્ચેના ઝઘડાના સમાચારથી લોકો હેરાન છે. મિડ ડેમાં છપાયેલા સમાચાર અનુસાર કૅટરિના-રણબીર વચ્ચેના ઝઘડાનું કારણ રણબીર પોતાના સંબંધોને લઇને કેઝ્યુઅલ હોવાનું બતાવવામાં આવી રહ્યું છે, જ્યારે કૅટરિના પોતાના સંબંધોને લઇને ઘણી જ ગંભીર છે. કૅટરિના હાલ લગ્ન કરવા માગતી નથી, પરંતુ તેમ છતાં તે રણબીર પ્રત્યે સંપૂર્ણપણે આશ્વસ્ત થવા માગે છે.
પરંતુ તેને લાગે છે કે રણબીર હજુ આ સંબંધોને લઇને ગંભીરતાથી વિચારી રહ્યો નથી. તેથી કહેવામાં આવી રહ્યું છે કે, બન્ને વચ્ચે એ વાતને લઇને લાંબી ચર્ચા થઇ. રણબીર અને કૅટરિના વચ્ચે આ બધી વાત ન્યુયોર્કમાં થઇ જ્યાં બન્ને નવું વર્ષ મનાવવા માટે પહોંચ્યા હતા. કહેવામાં તો એવુ પણ આવી રહ્યું છે કે, બન્ને વચ્ચેના ઝઘડાના કારણે કૅટરિના કૈફ, રણબીર કપૂર સાથે ભારત પરત આવી નહીં અને રણબીર કપૂર એકલો મુંબઇ આવ્યો હતો.
જોકે, ત્યારે કહેવામાં આવ્યું હતું કે રણબીર કપૂર, કૅટરિનાને લંડન છોડીને આવ્યા છે, કારણ કે ઠંડીના કારણે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઇ ગયુ હતુ, જેના કારણે કૅટને લંડન પોતાના ઘરે રોકાવું પડ્યું હતુ. હાલ ગોસિપ્સનું બજાર ગરમ છે, તેવામાં જોવાનું એ છે કે રણબીર-કૅટરિનાનો સંબંધ આગળ કઇ કરવટ લે છે? આ બન્નેના ઝઘડાની વાત સાંભળી તેમના ચાહકો જરૂરથી નિરાશ થયા છે.

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
હાલના દિવસે બૉલીવુડના હોટ ગોસિપ કપલ રણબીર કપૂર અને કૅટરિના કૈફ વચ્ચેના ઝઘડાના સમાચારથી લોકો હેરાન છે. મિડ ડેમાં છપાયેલા સમાચાર અનુસાર કૅટરિના-રણબીર વચ્ચેના ઝઘડાનું કારણ રણબીર પોતાના સંબંધોને લઇને કેઝ્યુઅલ હોવાનું બતાવવામાં આવી રહ્યું છે

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
જ્યારે કૅટરિના પોતાના સંબંધોને લઇને ઘણી જ ગંભીર છે. કૅટરિના હાલ લગ્ન કરવા માગતી નથી, પરંતુ તેમ છતાં તે રણબીર પ્રત્યે સંપૂર્ણપણે આશ્વસ્ત થવા માગે છે.

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
પરંતુ તેને લાગે છે કે રણબીર હજુ આ સંબંધોને લઇને ગંભીરતાથી વિચારી રહ્યો નથી. તેથી કહેવામાં આવી રહ્યું છે કે, બન્ને વચ્ચે એ વાતને લઇને લાંબી ચર્ચા થઇ. રણબીર અને કૅટરિના વચ્ચે આ બધી વાત ન્યુયોર્કમાં થઇ જ્યાં બન્ને નવું વર્ષ મનાવવા માટે પહોંચ્યા હતા. કહેવામાં તો એવુ પણ આવી રહ્યું છે કે, બન્ને વચ્ચેના ઝઘડાના કારણે કૅટરિના કૈફ, રણબીર કપૂર સાથે ભારત પરત આવી નહીં અને રણબીર કપૂર એકલો મુંબઇ આવ્યો હતો.

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
જોકે, ત્યારે કહેવામાં આવ્યું હતું કે રણબીર કપૂર, કૅટરિનાને લંડન છોડીને આવ્યા છે, કારણ કે ઠંડીના કારણે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઇ ગયુ હતુ, જેના કારણે કૅટને લંડન પોતાના ઘરે રોકાવું પડ્યું હતુ. હાલ ગોસિપ્સનું બજાર ગરમ છે

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
રણબીર-કૅટરિનાનો સંબંધ આગળ કઇ કરવટ લે છે? આ બન્નેના ઝઘડાની વાત સાંભળી તેમના ચાહકો જરૂરથી નિરાશ થયા છે.

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
હાલના દિવસે બૉલીવુડના હોટ ગોસિપ કપલ રણબીર કપૂર અને કૅટરિના કૈફ વચ્ચેના ઝઘડાના સમાચારથી લોકો હેરાન છે. મિડ ડેમાં છપાયેલા સમાચાર અનુસાર કૅટરિના-રણબીર વચ્ચેના ઝઘડાનું કારણ રણબીર પોતાના સંબંધોને લઇને કેઝ્યુઅલ હોવાનું બતાવવામાં આવી રહ્યું છે

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
જ્યારે કૅટરિના પોતાના સંબંધોને લઇને ઘણી જ ગંભીર છે. કૅટરિના હાલ લગ્ન કરવા માગતી નથી, પરંતુ તેમ છતાં તે રણબીર પ્રત્યે સંપૂર્ણપણે આશ્વસ્ત થવા માગે છે.

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
બન્ને વચ્ચે એ વાતને લઇને લાંબી ચર્ચા થઇ. રણબીર અને કૅટરિના વચ્ચે આ બધી વાત ન્યુયોર્કમાં થઇ જ્યાં બન્ને નવું વર્ષ મનાવવા માટે પહોંચ્યા હતા. કહેવામાં તો એવુ પણ આવી રહ્યું છે કે, બન્ને વચ્ચેના ઝઘડાના કારણે કૅટરિના કૈફ, રણબીર કપૂર સાથે ભારત પરત આવી નહીં અને રણબીર કપૂર એકલો મુંબઇ આવ્યો હતો.

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
કહેવામાં આવ્યું હતું કે રણબીર કપૂર, કૅટરિનાને લંડન છોડીને આવ્યા છે, કારણ કે ઠંડીના કારણે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઇ ગયુ હતુ, જેના કારણે કૅટને લંડન પોતાના ઘરે રોકાવું પડ્યું હતુ. હાલ ગોસિપ્સનું બજાર ગરમ છે, તેવામાં જોવાનું એ છે કે રણબીર-કૅટરિનાનો સંબંધ આગળ કઇ કરવટ લે છે? આ બન્નેના ઝઘડાની વાત સાંભળી તેમના ચાહકો જરૂરથી નિરાશ થયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications