ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટના, દિશા પટાનીએ 6 મહિના માટે યાદશક્તિ ગુમાવી દીધી, શૉકિંગ!
ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટના, દિશા પટાનીએ 6 મહિના માટે યાદશક્તિ ગુમાવી દીધી, શૉકિંગ!
બૉલીવુડમાં ફિટનેસ અને ગ્લેમર બંનેની સાથે વાત કરવામાં આવે તો દિશા પટાનીનો ચહેરો સામે આવે છે. અહીં સુધી કે દિશા પોતાની ફિલ્મમાં સ્ટંટ પણ ખુદ કરે છે. દરરોજ 2થી 3 કલાક તે જિમ કરે છે. દરેક પ્રકારની પોતની ફિટનેસનું ધ્યાન રાખવાની કવાયતમાં રહે છે.
દિશાએ મિક્સ્ડ માર્શલ આર્ટ્સની પણ ટ્રેનિંગ લીધી છે. પરંતુ શું તમે જાણો છો કે આવા પ્રકારની ટ્રેનિંગને કારણે દિશા પોતાની યાદશક્તિ ગુમાવી ચૂકી છે. જી હાં, હાલમાં જ મિડ ડેને આપવામાં આવેલ ઈન્ટર્વ્યૂમાં દિશાએ આ વાતનો ખુલાસો કર્યો છે. દિશાએ કહ્યું કે એકવાર સ્ટંટ કરતા મારા માથમાં વાગ્યું હતું.

મને કંઈપણ યાદ નહોતુ
આ કારણે મારી યાદશક્તિ છ મહિના માટે ચાલી ગઈ. દિશાએ જણાવ્યું કે 6 મહિના માટે હું મારી જિંદગીને ભૂલી ગઈ હતી. મને કંઈપણ યાદ નહોતું. જે બાદ પણ દિશાએ જિમનાસ્ટિક અને મિક્સ્ડ માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ પૂરી કરી. દિશાએ એક અખબારને કહ્યું કે જ્યારે હું શૂટિંગ નથી કરતી હોતી તો જિમનાસ્ટિક્સ અને માર્શલ આર્ટ્સ કરું છું. મિક્સ્ડ માર્શલ આર્ટ્સ બહુ સહેલા છે. જિમનાસ્ટની પ્રેક્ટિસ રોજ કરવી જરૂરી છે. મારું માનવું છે કે જ્યારે કેટલાંક હાડકાં ટૂટશે ત્યારે જઈને તમે ક્યાંક પહોંચી શકશો. જણાવી દઈએ કે ભારતના શૂટિંગ દરમિયાન દિશાને ગોઠણમાં પણ વાગ્યું હતું. અહીં વાંચો સમગ્ર ડિટેલ..

આગામી પ્રોજેક્ટ
દિશા ફિલ્મ ભારત બાદ જલદી જ મોહિત સૂરીની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ મલંગ છે. આદિત્ય રૉય કપૂરની અપોઝિટ દિશા જોવા મળશે.

અંડર વૉટર સીન
હાલમાં જ આ ફિલ્મના કેટલાક સીન મૉરિશિયસમાં શૂટ કરવામાં આવ્યા. જેમાં અંડર વૉટર સીન કરતી જોવા મળી હતી.

વેલેન્ટાઈન ડે પર
પહેલીવાર દિશા અને આદિત્ય એકસાથે કોઈ ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યા છે. મલંગ 2020માં વેલેન્ટાઈન ડેના મોકા પર ફિલ્મ રિલીઝ થશે.

અંગત જીવનને લઈ
દિશા પોતાની પ્રોફેશનલ લાઈફથી વધુ અંગત જીવનને લઈ ચર્ચામાં રહે છે. દિશા અને ટાઈગર બંને કેટલીયવાર ડેટ પર સ્પોટ કરવામાં આવે છે.

ફરી ઘાયલ થઈ
આમ તો દિશાના ઘાયલ થવાની ખબર હંમેશા આવતી રહે છે. પાછલા દિવસોમાં મલંગના સેટથી આવી ખબરો આવી હતી કે તે સ્ટંટ કરતા ઘાયલ થઈ ગઈ હતી. દિશાએ આ ફિલ્મ માટે ટ્રેનિંગ પણ લીધી છે.

ફિટનેસ ફોટો અને વીડિયો
દિશા પટાનીની ફિટનેસની ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર તરત વાયરલ થઈ રહે છે.

સુંદરતાના મામલે
સુંદરતાના મામલે દિશા કોઈનાથી કમ નથી. તેની દરેક તસવીરોને લાખોની સંખ્યામાં જોવામાં અને પસંદ કરવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
