Pics : તમિલ સિનેમાની ટોપ 10 કર્વી ક્વીન
એક સમય હતો જ્યારે સાઉથ સિનેમામાં તંદુરસ્ત હિરોઇનોની બોલબાલા હતી. બોલીવૂડ પણ જ્યારે સ્લીમ અને ટ્રીમ હિરોઇનો પોપ્યુલર થવા લાગી ત્યારે પણ ત્યાં રામ્યા, રંભા જેવી હિરોઇનોને સાઉથમાં લોકો તેમના ભરાવદાર શરીર માટે પસંદ કરતા હતા.
પણ હવે સમય બદલાઇ ગયો છે હવે સાઉથમાં પણ કર્વી, સ્લીમ ટ્રીમ હિરોઇનોની બોલબાલા વધી રહી છે. અને લોકો પણ આવી હિરોઇનોને વધુ પસંદ કરી રહ્યા છે.
ત્યારે આજે અમે તમને તમિલ ફિલ્મોની ટોપ 10 કર્વી હિરોઇનોની તસવીરો બતાવીશું. તો જાણો શ્રૃતિ હસન, એમી જેક્શન આ ટોપ 10 લિસ્ટમાં કયા નંબરે છે. જુઓ આ ફોટોસ્લાઇડર...

એમી જેક્શન
આ લિસ્ટમાં સૌથી પહેલા નંબરે છે એમી જેક્શન. ચેન્નઇમાં પણ હાલ થયેલા એક સર્વમાં એમી જેક્શનને મોસ્ટ ડિઝાયરેબલ વુમન ગણવામાં આવી હતી.

ઇલિયાના ડિક્રુઝ
ઇલિયાનાએ આમ તો માત્ર બે જ તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે તેમ છતાં સાઉથમાં તેનું બહુ મોટું નામ છે.

તમન્ના
તમન્નાનું નામ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. વધુમાં સાઉથમાં હવે ગૌરા વાન વાળી હિરોઇનોની વધુ બોલબાલા છે.

શ્રૃતિ હસન
શ્રૃતિ હસન આ સુંદર હિરોઇનને આ વખતે મોસ્ટ ડિઝાયરેબલ વુમનમાં બીજું સ્થાન મળ્યું છે.

અમ્યરા દસ્તૂર
હાલમાં જ એક હિન્દી ફિલ્મ માટે કામ કરી રહેલી અમ્યારા, સાઉથમાં પણ તેના કર્વી બોડીના લીધે વખણાય છે.

શ્રેયા સરન
શ્રેયા સરનની ખૂબસૂરતીના તો અનેક દિવાના છે. વધુમાં હાલમાં જ તે દ્રશ્યમાન ફિલ્મમાં અજય દેવગણ સાથે આવી રહી છે.

પ્રિયા આનંદ
જો પ્રિયા એટલી પણ કર્વી નથી પણ તેની સુંદરતાના આશિક અનેક છે.

ત્રિશા
ત્રિશાના ક્યૂટ ચહેરા અને માસૂમ અદાઓ સાથે લોકો તેના સ્લીમ એન્ડ ટ્રીમ બોડી પર પણ ફિદા છે.

નયનતારા
હાલમાં જ નયનતારાએ સારું એવી વર્કઆઉટ કરીને આ લીસ્ટમાં પોતાનું નામ દાખલ કરી દીધું છે.

કાજલ અગ્રવાલ
આ સિંગમ સ્ટારની કર્વી બોડી અને ક્યૂટ અદાઓનું દિવાનું બોલીવૂડ જ નહીં કોલીવૂડમાં પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
