હોટ અને સેક્સી, બોલિવૂડની 10 શાનદાર બિકીની બોડી અભિનેત્રીઓ, જુઓ ફોટો
બોલિવૂડ અભિનેત્રી માટે ગ્લેમર બતાવવું તેમના કામનો એક ભાગ છે. બોલ્ડનેસ વિશે વાત આવે ત્યારે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ એકબીજાને ટક્કર આપી રહી છે.
બોલિવૂડ અભિનેત્રી માટે ગ્લેમર બતાવવું તેમના કામનો એક ભાગ છે. બોલ્ડનેસ વિશે વાત આવે ત્યારે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ એકબીજાને ટક્કર આપી રહી છે. બિકીની નામ આવે ત્યારે બોલિવૂડની ઘણી બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રીઓ સામે આવી જાય છે.
બોલિવૂડ અભિનેત્રીઓનું બિકીની ફોટોશૂટ સોશ્યિલ મીડિયા પર હંમેશા વાયરલ થતું રહ્યું છે. બોલિવૂડ વિશે વાત કરવામાં આવે તો દરેક અભિનેત્રી એકવાર તો બિકીનીમાં નજર આવી જ ચુકી છે. બોલિવૂડ અભિનેત્રી બિકીનીમાં ઘણી બોલ્ડ અને બિન્દાસ પણ જોવા મળી છે. દરેક બોલિવૂડ અભિનેત્રી બિકીની પહેરવા માટે તૈયાર હોય છે પરંતુ બિકીની પરફેક્ટ બોડી દરેક અભિનેત્રી પાસે નથી હોતી. કેટલીક અભિનેત્રીઓ એવી છે જે બિકીનીમાં હોટ અને સેક્સી દેખાય છે.
આ પણ વાંચો: દરિયા કાઠે એવલીન શર્માની બિકીનીમાં મસ્ત અદાઓ...
આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમની પાસે શાનદાર બિકીની બોડી છે. અહીં જુઓ ટોપ 10 સેક્સી બિકીની બોડી અભિનેત્રીઓ અને તેમની હોટ ફોટો...

કેટરિના કૈફ
કેટરિના કૈફ પાસે પણ સુંદર બિકીની બોડી છે અને ઘણી ફિલ્મોમાં તેને બિકીની પહેરી પણ છે. કેટરિના કૈફની વેકેશનની કેટલીક ફોટો પણ આવી છે જેમાં તે બિકીની માં જોવા મળી હતી.

પ્રિયંકા ચોપરા
બોલિવૂડથી હોલિવુડ પહોંચેલી પ્રિયંકા ચોપરા પણ સુંદર બિકીની બોડી ધરાવે છે.

જેકલીન ફર્નાન્ડિઝ
જેકલીન ફર્નાન્ડિઝ પણ તેની શાનદાર બિકીની બોડી માટે ચર્ચામાં રહે છે.

સની લિયોન
પોર્ન સ્ટારથી અભિનેત્રી બનેલી સની લિયોન તેની લગભગ બધી જ ફિલ્મોમાં બિકીની પહેરી ચુકી છે.

દિશા પટાની
હાલમાં સલમાન ખાનની ભારત ફિલ્મમાં વ્યસ્ત એવી દિશા પટાની હંમેશા સોશ્યિલ મીડિયા પર તેની બિકીની ફોટો શેર કરતી રહે છે. આ ફોટોમાં તે ખુબ જ આકર્ષક લાગે છે.

ઈશા ગુપ્તા
ઈશા ગુપ્તા બોલિવૂડમાં કોઈ ખાસ કમાલ નથી કરી શકી પરંતુ તેની બિકીની બોડી ચોક્કસ આકર્ષક છે.

ઉર્વશી રૌતેલા
ઉર્વશી રૌતેલા છેલ્લે હેટ સ્ટોરી 4 ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેને ઘણા હોટ સીન પણ આપ્યા હતા. ઉર્વશી રૌતેલા બોલિવૂડની બેસ્ટ બિકીની બોડી ધરાવતી અભિનેત્રીઓમાં શામિલ છે.

ઇલિયાના ડીક્રુઝ
સાઉથ ફિલ્મથી બોલિવૂડમાં આવેલી ઇલિયાના ડીક્રુઝ પણ બેસ્ટ બિકીની બોડી ધરાવે છે. તેનું બિકીની ફોટોશૂટ ઘણું વાયરલ બન્યું હતું.

બિપાશા બાસુ
બિપાશા બાસુ બોલિવૂડમાં છેલ્લા ઘણા સમયથી ફ્લોપ ચાલી રહી છે પરંતુ તે પણ આકર્ષક બિકીની બોડી ફિગર ધરાવે છે.

નરગીસ ફખરી
નરગીસ ફખરીના બિકીની ફોટો જ તેનો જવાબ આપવા માટે કાફી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
