સાડીમાં સૌથી સેક્સી લાગે છે આ હિરોઈન, સલમાન પણ જોતો જ રહી ગયો
ફિલ્મ ભારતના શૂટિંગ દરમિયાન કેટરીના કેફનો હટકે અંદાજ સામે આવ્યો છે, અહીં જુઓ કેટરીનાની ટૉપ 10 હૉટ તસવીરો.
આ દિવસોમાં કેટરીના કેફ પોતાની આગામી ફિલ્મ ભારતને લઈને સમાચારમાં છવાયેલ છે. આ ફિલ્મમાં સલમાનની સાથે-સાથે કેટરીના કેફનો હટકે અંદાજ જોવા મળશે. માલ્ટામાં થી રહેલ ફિલ્મના શૂટિંગ દરમિયાન કેટરીનાની કેટલીક તસવીરો પણ સામે આવી છે. અત્યાર સુધીમાં સામે આવેલ તમામ તસવીરોમાં કેટરીનાનો ટ્રેડિશનલ અવતાર જોવા મળ્યો છે. કેટરીના પર ભારતિય પોષાક સારો શોભે છે. હાલમાં જ સામે આવેલી તસવીરો આ વાતની સાબિતી પુરાવે છે. કેટરીના ભારતીય નારીનું પરફેક્ટ ઉદાહરણ લાગે છે. અવસર મળ્યે કેટરીના પણ સાડી પહેરવાનું વધુ પસંદ કરે છે. તો અહીં જુઓ કેટરીનાની સૌથી હોટ તસવીરો.

કેટરીનાનો હૉટ અંદાજ
કેટરીના જ્યારે સાડી પહેરીને કોઈ ઈવેન્ટમાં પહોંચે છે ત્યારે કેટ પરથી લોકોની નજર હટતી જ નથી હોતી. તો અહીં જુઓ કેટરીનાની સાડીમાં સૌથી સેક્સી 10 તસવીરો.

એકદમ હૉટ લાગી રહી છે કેટ
આ સાડીમાં કેટરીના કેફ બહુ સુંદર લાગી રહી છે.

કોઈ નથી આવું
સાડીમાં કેટરીના જેવી સુંદર બીજી કોઈ જ હિરોઈન નથી લાગતી.

દેશી અંદાજ
કેટરીના કેફનો અંદાજ પણ એકદમ દેશી છે, તે બિલકુલ ભારતીય સ્ત્રી જ લાગે છે.

હૉટ તસવીર
કેટરીના આ તસવીરોમાં હૉટ લાગી રહી છે. જેને સલમાન પણ જોતો જ રહી ગયો હતો.

રૉયલ બ્યૂટી
સાડીમાં કેટરીના કેફની રૉયલ બ્યૂટી જોવા મળે છે.

શું અદા છે
કેટરીના કેફની અદા જોઈને તમે પણ ફિદા થઈ જશો.

પરફેક્ટ લુક
સાડીમાં કેટરીના કેફનો લુક શાનદાર છે.

બૉલ્ડ અવતાર
સાડીમાં સુંદર લાગી રહી છે કેટરીના

મેચ થાય છે સાડી
કેટરીના કેફ પર દરેક રંગની સાડી મેચ થાય છે

સુપર સેક્સી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
