Maxim ઇન્ડિયા અંક માટે રિચા ચઢ્ઢાનું હોટ બિકિની ફોટોશૂટ
રિચા ચઢ્ઢા આજે બોલિવૂડ માં સારું એવું નામ બની ચુક્યું છે. હાલમાં જ તેને Maxim ઇન્ડિયા માટે ખુબ હોટ બિકિની ફોટોશૂટ કરાવ્યું છે. બ્લેક બિકીની પહેરીને સ્વીમીંગ પુલમાં પોઝ આપી રહેલી રિચા ચઢ્ઢા તેની કાતિલ અદાઓથી ઘાયલ કરી દે તો નવાઈ નહી.
બોલીવુડમાં ફિલ્મ 'ગેંગ ઓફ વાસેપુર' થી એન્ટ્રી કરીને યાદગાર રીતે પાત્ર ભજવનારી અભિનેત્રી રિચા ચઢ્ઢા આજકાલ ચર્ચામાં છે. રિચા ચઢ્ઢા સ્વીમીંગ પુલમાં પાણીની મજા માણી રહી છે. તો જુઓ પાણીમાં જલજ્લો લાવતી રિચા ચઢ્ઢા ની હોટ બિકિની ફોટો..

રિચા ચઢ્ઢાનું બિકિની ફોટોશૂટ
બોલીવુડમાં ફિલ્મ 'ગેંગ ઓફ વાસેપુર'થી એન્ટ્રી કરીને યાદગાર રીતે પાત્ર ભજવનારી અભિનેત્રી રિચા ચઢ્ઢાએ જાણીતા મેગેઝિન Maxim ઇન્ડિયા 2016ના અંક માટે બિકિનીમાં હોટ ફોટોશૂટ કરાવ્યું.

રિચા ચઢ્ઢાનું બિકિની ફોટોશૂટ
રિચા ચઢ્ઢા હાલમાં ફિલ્મ સરબજીત માં આવી રહી છે.

રિચા ચઢ્ઢાનું બિકિની ફોટોશૂટ
ફિલ્મ સરબજીત એક સત્ય ઘટના પર આધારિત છે. જેમાં સરબજીતને પાકિસ્તાનની જેલમાં પૂરી દેવામાં આવે છે અને તેની બહેન તેને છોડાવવા માટે જે પ્રયાસ કરે છે તેની કહાની છે.

રિચા ચઢ્ઢાનું બિકિની ફોટોશૂટ
સરબજીત ફિલ્મની સીધી સાદી રિચા ચઢ્ઢા અને આ ફોટોશૂટમાં જમીન આસમાનનો ફરક દેખાઈ છે.

રિચા ચઢ્ઢાનું બિકિની ફોટોશૂટ
પાણીમાં જલજ્લો લાવતી રિચા ચઢ્ઢા.

રિચા ચઢ્ઢાનું બિકિની ફોટોશૂટ
રિચા ચઢ્ઢા એ પણ બતાવી પોતાની બિકિની બોડી.

રિચા ચઢ્ઢાનું બિકિની ફોટોશૂટ
હોટ અને સુંદર રિચા ચઢ્ઢા.

રિચા ચઢ્ઢાનું બિકિની ફોટોશૂટ
રિચા ચઢ્ઢા આ વર્ષે કબ્રેટ, ઔર દેવદાસ અને ફૂકરે 2માં જોવા મળશે.

રિચા ચઢ્ઢાનું બિકિની ફોટોશૂટ
Maxim ઇન્ડિયા અંક માટે રિચા ચઢ્ઢાનું હોટ બિકિની ફોટોશૂટ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
