આજની આ બોલિવૂડ હસીનાઓ ક્યારેક પુરૂષ હતી, ઓપરેશનથી બની બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

આજે બોલિવૂડમાં કામ કરતી ઘણી હસીનાઓ ક્યારેક પુરૂષ હતી. તે તમામ જેન્ડર ચેજ કરાવીને પુરૂષમાંથી મહિલા બની છે.

દુનિયાભરમાં હવે ઝડપથી પુરૂષો મહિલા અને મહિલા પુરૂષ બની રહી છે. ટેકનોલોજીના કારણે હવે આ બાબત સામાન્ય બાબત બનતી જાય છે. બોલિવૂડમાં પણ આવા કેટલાક ચહેરા છે, જે ક્યારેક પુરૂષ હતા અને હવે હસીના બનીને ફેન્સને ઘાયલ કરી રહી છે.

સાયશા શિંદે

સાયશા શિંદે

સાયશા શિંદે બોલિવૂડનો જાણીતો ચહેરો છે. હાલમાં જ કંગના રાણાવતના રિયાલિટી શો લોકઅપમાં જોવા મળેલી સાયશા શિંદે પણ ક્યારેક પુરૂષ હતી અને જેંડર ચેંજ કરાવીને મહિલા બની છે.

નિક્કી ચાવલા

નિક્કી ચાવલા

આ લિસ્ટમાં નિક્કી ચાવલા પણ સામેલ છે. નિક્કી ચાવલા પણ જેંડર ચેંજ કરાવીને મહિલા બની છે. આજે તે જાણીતી અભિનેત્રી છે. તેની આ હકિકત ઘણા લોકોને ખબર નથી.

બોબી ડાર્લિંગ

બોબી ડાર્લિંગ

આ લિસ્ટમાં સૌથી જાણીતુ એક નામ બોબી ડાર્લિંગનું છે. બોબી ડાર્લિંગ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. ઘણા લોકોને પણ નથી ખબર કે ક્યારેક બોબી ડાર્લિંગ પુરૂષ હતી અને પછી મહિલા બની છે. તેનું મુળ નામ પંકજ શર્મા હતું.

નીરા સિંહ

નીરા સિંહ

નીરા સિંહ આજે બોલિવૂડનો જાણીતો ચહેરો છે. નીરા પહેલા છોકરો હતી પરંતુ બાદમાં તેણે પોતાની જેંડર બદલી અને ગ્લેમર વર્લ્ડમાં પોતાની ઓળખ બનાવી.

ગઝલ ધાલીવાલ

ગઝલ ધાલીવાલ

ગઝલ ધાલીવાલ ખૂબસૂરત હસીના બનતા પહેલા છોકરો હતી. ગઝલ ધાલીવાલે અનિલ કપૂર સ્ટારર ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગાની વાર્તા પણ લખી છે. તે પણ જેંડર ચેંજથી મહિલા બની છે.

ગૌરવ અરોરા

ગૌરવ અરોરા

ક્યારેક હેન્ડસમ હંક રહેલો ગૌરવ અરોરા હવે ગૌરી બની ગયો છે. સ્પ્લિટ્સવિલા જેવા રિયાલિટી શોમાં જોવા મળેલી ગૌરી જેંડર ચેંજ કરીને પુરૂષમાંથી મહિલા બની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X