Pics : બૅડ ગર્લ શર્લિનનો શાલીન રૂપ, કૅંસરગ્રસ્ત બાળકોની લીધી મુલાકાત
મુંબઈ, 10 જાન્યુઆરી : સાંભળીને આશ્ચર્ય થયું ને? અમને પણ થયુ હતું, પરંતુ આ વાત સાચી છે. અરે ભાઈ વાત જ આશ્ચર્યજનક છે. જે શર્લિન ચોપરાને લોકો હંમેશા ઓછા કપડામાં જોતા હોય અને જેની પ્રથમ ફિલ્મનું નામ પણ કામસૂત્ર 3ડી હોય, તેઓ જો પૂરા કપડામાં દેખાય અને તે પણ સમાજ સેવાના કાર્યમાં, તો આશ્ચર્ય થાય જ ને.
હા જી, તાજેતરમાં જ ટ્વિટર ઉપર પોતાના બૅડરૂમની સનસનાટીભર્યા યોગા કરતી તસવીરો પોસ્ટ કરનાર શર્લિન ચોપરા બૉલીવુડ અને ગ્લૅમર જગત ઉપરાંત ટ્વિટર ઉપર પણ પ્રખ્યાત છે પોતાના અશ્લીલ કૃત્યો માટે, પરંતુ આ જ શર્લિન ચોપરાનો તાજેતરમાં જ એક નવો રૂપ જોવા મળ્યો. હકીકતમાં શર્લિન ચોપરા પહોંચ્યા હતાં મુંબઈના એવા બાળકો વચ્ચે કે જેઓ ટર્મિનલ કૅંસરથી પીડાય છે. શર્લિન સાથે ટિસ્કા ચોપરા પણ હતાં.
શર્લિન ચોપરાએ પોતાના ટ્વિટર ઉપર આ વાત પણ શૅર કરી છે. જાણો તસવીરો સાથે :

ખાસ બાળકો
શર્લિન ચોપરાએ કૅંસર પીડિત બાળકોને મળવા જતા પહેલા ટ્વીટ કર્યું - એક ખાસ ઈવેંટ માટે રવાના થાઉ છું કે જ્યાં હું ખાસ બાળકોના પ્રેમની શોધમાં જઈ રહી છું.

થૅંક્સ અખિલ
શર્લિનને આ ઈવેંટમાં લઈ જનારા હતાં મનસેના અખિલ. શર્લિને ટ્વીટ કર્યું - એમએનએસના અખિલ સાથે જાઉ છું. અખિલે આવો લાભ આપ્યો, તેના બદલ આભાર. સાચે જ તેમણે મને હમ્બલ તક આપી છે.

ફની ઇવનિંગ
શર્લિને ટ્વીટ કર્યું - થૅંક્સ સલોની તથા શરન કે જેમણે મને આ ઈવેંટમાં ભાગીદાર બનાવ્યાં. આ એક ફની ઇવનિંગ છે.

જિંદાદિલી...
શર્લિને વધુ એક ટ્વીટ કર્યું - ક્યાં જિંદાદિલી હૈ ઇન બચ્ચોં મેં!!!

મોર પાવર...
શર્લિને ટ્વીટ કર્યું - આમાંના અમુક બાળકો અનાથ છે, તો કેટલાંક ટર્મિનલ સ્ટેજ ઑફ કૅંસર સામે ઝજૂમે છે. તેમને મોર પાવર અને લવની જરૂર છે.

મિત્રો સાથે
શર્લિન ચોપરા આ ઈવેંટમાં પોતાના ખાસ મિત્રો સાથે ગયા હતાં કે જેમાં ટિસ્કા ચોપરાનો પણ સમાવેશ થાય છે.

બૅડ ગર્લ શર્લિનનો શાલીન રૂપ
બૅડ ગર્લ શર્લિનનો શાલીન રૂપ

ટિસ્કા ચોપરા
ટિસ્કા ચોપરા પણ કૅંસર પીડિત બાળકોને મળ્યાં.

ટિસ્કા ચોપરા
ટિસ્કા ચોપરા પણ કૅંસર પીડિત બાળકોને મળ્યાં.

ટિસ્કા ચોપરા
ટિસ્કા ચોપરા પણ કૅંસર પીડિત બાળકોને મળ્યાં.

ટિસ્કા ચોપરા
ટિસ્કા ચોપરા પણ કૅંસર પીડિત બાળકોને મળ્યાં.

ટિસ્કા ચોપરા
ટિસ્કા ચોપરા પણ કૅંસર પીડિત બાળકોને મળ્યાં.

ટિસ્કા ચોપરા
ટિસ્કા ચોપરા પણ કૅંસર પીડિત બાળકોને મળ્યાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
