છવાઈ ગઈ હીરોપંતી, બે દિવસમાં 13.05 કરોડની કમાણી : સક્સેસ પાર્ટીમાં આમિર-સલમાન
મુંબઈ, 26 મે : લાંબા સમયથી જે ફિલ્મની પ્રતીક્ષા થતી હતી, તે ફિલ્મનું નામ છે હીરોપંતી કે જેણે રિલીઝ થયા બાદ લોકોને નિરાશ નથી કરી. ટિપિકલ મસાલા મૂવી હીરોપંતી લોકોને ખૂબ પસંદ આવી રહી છે કે જેનું માત્ર પ્રથમ અને અંતિમ કારણ અભિનાત જૅકી શ્રૉફના પુત્ર ટાઇગર શ્રૉફ છે.
હીરોપંતી ફિલ્મમાં ટાઇગર શ્રૉફનો એક-એક શૉટ પરફેક્ટ છે. તેમનું ડાન્સિંગ, એક્શન અને બૉડી બધુ લાજવાબ છે. એટલે જ તો લોકો થિયેટરોમાં તેમના માટે આટલી કાળઝાળ ગરમીમાં પણ લાઇનો લગાવી ટિકિટ ખરીદી રહ્યાં છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે ટાઇગર શ્રૉફની પ્રથમ ફિલ્મ હીરોપંતીએ પહેલા બે દિવસોમાં જ 13 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મ વ્યાપાર વિશ્લેષક તરણ આદર્શે ટ્વીટ કર્યું - હીરોપંતીનો ચોખ્ખો નફો 13.05 કરોડ રુપિયા. ભારત કારોબાર કરી રહ્યું છે.
શબ્બીર ખાન દિગ્દર્શિત હીરોપંતી ફિલ્મ દ્વારા અભિનેત્રી કૃતિ સૅનને પણ રૂપેરી પડદે પહેલુ પગલુ મૂક્યું છે કે જેના પણ ખૂબ વખાણ થઈ રહ્યાં છે. હુશ્નની મલ્લિકા કૃતિ માટે ફિલ્મમાં કંઈ ખાસ કરવાનું હતું નહીં, પણ જેટલુય હતું, તેમણે તે શાનદાર રીતે કરી પોતાની છાપ છોડી છે. પહેલી ફિલ્મના હિસાબે કૃતિ સૅનન પણ ઇમ્પ્રેસિવ લાગી રહ્યાં છે. કૃતિ પોતે બહેતરીન ડાન્સર છે કે જેનું પ્રમાણ તેમણે ટાઇગર સાથે પગલા મેળવી આપી દીધું છે. સમીક્ષકોની નજરે પણ હીરોપંતી ફિલ્મ કૃતિ સૅનન તથા ટાઇગર શ્રૉફ બંને પરફેક્ટ છે.
ચાલો જોઇએ કે હીરોપંતી ફિલ્મની સફળતાની ઉજવણી માટે યોજાયેલ સક્સેસ બૅશમાં કોણ-કોણ પહોંચ્યું :

હીરોપંતીની સક્સેસ પાર્ટી
હીરોપંતીની સક્સેસ પાર્ટીમાં ટાઇગર શ્રૉફ અને કૃતિ સૅનન સાથે આમિર ખાન.

હીરોપંતીની સક્સેસ પાર્ટી
હીરોપંતીની સક્સેસ પાર્ટીમાં પરિવાર સાથે હાજર રહેલા ભાગ્યશ્રી.

હીરોપંતીની સક્સેસ પાર્ટી
હીરોપંતીની સક્સેસ પાર્ટીમાં પત્ની સાથે ચંકી પાન્ડે.

હીરોપંતીની સક્સેસ પાર્ટી
હીરોપંતીની સક્સેસ પાર્ટીમાં પુત્ર સાથે ડૅની.

હીરોપંતીની સક્સેસ પાર્ટી
હીરોપંતીની સક્સેસ પાર્ટીમાં આમિર ખાન સાથે ચર્ચા કરતાં ડૅની.

હીરોપંતીની સક્સેસ પાર્ટી
હીરોપંતીની સક્સેસ પાર્ટીમાં દિગ્દર્શક સાજિદ નડિયાદવાલા, ટાઇગર અને કૃતિ સાથે સલમાન ખાન.

હીરોપંતીની સક્સેસ પાર્ટી
હીરોપંતીની સક્સેસ પાર્ટીમાં જૅકી શ્રૉફને અભિનંદન પાઠવતાં સલમાન ખાન.

હીરોપંતીની સક્સેસ પાર્ટી
હીરોપંતીની સક્સેસ પાર્ટીમાં ખુશખુશાલ જણાતા ટાઇગર અને પિતા જૅકી.

હીરોપંતીની સક્સેસ પાર્ટી
હીરોપંતીની સક્સેસ પાર્ટીમાં કૃતિ સૅનન.

હીરોપંતીની સક્સેસ પાર્ટી
હીરોપંતીની સક્સેસ પાર્ટીમાં પુત્ર સાથે પૂનમ ઢિલ્લોં.

હીરોપંતીની સક્સેસ પાર્ટી
હીરોપંતીની સક્સેસ પાર્ટીમાં રમેશ તૌરાની.

હીરોપંતીની સક્સેસ પાર્ટી
હીરોપંતીની સક્સેસ પાર્ટીમાં પત્ની સાથે સુનીલ શેટ્ટી.

હીરોપંતીની સક્સેસ પાર્ટી
હીરોપંતીની સક્સેસ પાર્ટીમાં ટાઇગર-કૃતિ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
