આલિયા ભટ્ટની આ સેક્સી તસવીરો વાયરલ થઇ રહી છે, હોશ ઉડાવી દીધા
બોલિવૂડમાં કેટલીક હિરોઇનો છે, જેમનો હોટ અને બોલ્ડ અવતાર જોઈને બધા જ ચોકી જાય છે. આ લિસ્ટમાં રહેલી આલિયા ભટ્ટ તેના નવા હોટ અવતારથી દરેકને આશ્ચર્યચકિત કરી રહી છે.
બોલિવૂડમાં કેટલીક હિરોઇનો છે, જેમનો હોટ અને બોલ્ડ અવતાર જોઈને બધા જ ચોકી જાય છે. આ લિસ્ટમાં રહેલી આલિયા ભટ્ટ તેના નવા હોટ અવતારથી દરેકને આશ્ચર્યચકિત કરી રહી છે. ખરેખર, આલિયા વોગના નવા કવર પર ખૂબ જ હોટ સ્ટાઇલમાં જોવા મળી રહી છે.
વોગના નવા કવર પર આલિયા ભટ્ટ Neon રંગના વસ્ત્રોમાં ચમકતી જોવા મળી રહી છે. જયારે આ ફોટોમાં તે પાણીમાં જલપરી બનેલી છે. આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી વખતે આલિયાએ લખ્યું કે તે જલપરી છે.
આલિયા વોગના કવર પેજ પર તબાહી મચાવી રહી છે. બીજી તરફ, તેને વર્ષ 2019 ના વોગ વુમન ઓફ ધ યર એવોર્ડ્સમાં ગલી બોય માટે બેસ્ટ પરફોર્મર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે. અહીં જુઓ આલિયા ભટ્ટની કેટલીક હોટ તસવીરો જે લોકોના હાશ ઉડાવી રહી છે.

જલપરી
વોગના નવા કવર પર આલિયા ભટ્ટ Neon રંગના વસ્ત્રોમાં ચમકતી જોવા મળી રહી છે. જયારે આ ફોટોમાં તે પાણીમાં જલપરી બનેલી છે. આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી વખતે આલિયાએ લખ્યું કે તે જલપરી છે.

નાની ઉંમરમાં મોટો મુકામ
આલિયા ભટ્ટ બોલિવૂડની એક એવી અભિનેત્રીઓ છે જેમણે આટલી નાની ઉંમરે આટલું ઉંચુ પદ હાંસલ કર્યું હતું. સ્ટુડન્ટ ઓફ ધ યર સાથે 2012 માં બોલિવૂડમાં પ્રવેશ કરનારી આલિયાએ જેટલી પણ ફિલ્મમાં કામ કર્યું છે તે દરેક ફિલ્મમાં તેના અભિનયના વખાણ કરવામાં આવ્યા છે.

6 વર્ષની ઉંમરમાં
તમને જણાવી દઈએ કે જ્યારે આલિયા 6 વર્ષની હતી ત્યારે સંઘર્ષમાં પ્રીતિ ઝિંટાની બાળપણની ભૂમિકા તેણે (1999) ભજવી હતી.

400 છોકરીઓ સાથે ઓડિશન
સ્ટારકીડ હોવા છતાં, આલિયા ભટ્ટે આશરે 400 છોકરીઓ સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું.

67 કિલો વજન
તમને જાણીને આશ્ચર્ય થશે કે આલિયા ભટ્ટ બોલિવૂડમાં એન્ટ્રી કરે તે પહેલાં એકદમ અલગ હતી. બોલિવૂડમાં આવતા પહેલા તેનું વજન 67 કિલો જેટલું હતું.

દરેક રોલમાં દમદાર
જેમ જેમ આલિયાએ ફિલ્મોમાં આવવાનું શરૂ કર્યું, તેમ તેમ તેની ફેન ફોલોવિંગ વધતી ગઈ. આલિયા સારી રીતે જાણે છે કે દરેક પાત્ર કેવી રીતે ભજવવું, કેવી રીતે જીવવું.

પાંચ ફિલ્મો અને આલિયા ભટ્ટ બોલિવૂડમાં છવાઈ ગઈ
આલિયાની પાંચ ફિલ્મો એવી છે જેનાથી તે બોલિવૂડમાં છવાઈ ગઈ છે. ઉડતા પંજાબ, ડિયર જિંદગી, હાઇવે, કપૂર અને સન્સ એવી ફિલ્મો છે કે જેમણે તેમની કારકિર્દીમાં છલાંગ લગાવી છે.

હાઇવે
2014 માં આવેલી ફિલ્મ 'હાઇવે' માં તેના કામ માટે આલિયાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. આલિયાએ ફિલ્મમાં તેના પાત્ર વીરાની દરેક શેડમાં સારું પ્રદર્શન કર્યું હતું, તેમ છતાં તેના પાત્રની શ્રેણી ખૂબ મર્યાદિત હતી.

ઉડતા પંજાબ
ઉડતા પંજાબ ફિલ્મમાં આલિયાએ આપેલા દ્રશ્યો રુંવાટા ઉભા કરી નાખે તેવા હતા, જેને આલિયાએ ખુબ જ સારી રીતે નિભાવ્યા હતા.

ભારતની નાગરિકતા નહીં
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ પાસે ભારતનું નાગરિકત્વ નથી કારણ કે આલિયાની માતા સોની રઝદાન બ્રિટીશ છે, ત્યાં તેમને નાગરિકતા છે.

ક્યૂટ અને હોટ
આલિયા ભટ્ટ હોટનેસ અને ક્યુટનેસનું પરફેક્ટ કોમ્બિનેશન છે
આ પણ જુઓ: બોલિવૂડની શાનદાર બિકીની બોડી ધરાવતી અભિનેત્રીઓ, હોટ તસવીરો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
