આ બોલિવૂડ સ્ટાર્સ જાહેરમાં બેડરૂમ સિક્રેટ ખોલી ચુક્યા છે, એકે તો ડિટેલમાં વાત કરી હતી
મલાઈકા અરોરા આ દિવસોમાં અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકાએ એક વખત પોતાના બેડરૂમ સિક્રેટ શેર કરતા કહ્યું હતું કે, તેને રાતે ગેમ રમવાનું પસંદ છે અને અર્જુન જેવા દાઢી વાળા પુરૂષોને જ તે પસંદ કરે છે.
બોલિવૂડ સ્ટાર તેની લાઈફને બિંદાસ્ત રીતે જીવે છે. ફેશન હોય કે લવ લાઈફ, સ્ટાર્સ દરેક બાબતને ખુલ્લીને જીવે છે. ઘણા બોલિવૂડ સ્ટાર એવા પણ છે જે એવી બાબતો પર ખુલ્લીને વાત કરે છે જેના પર સામાન્ય રીતે કોઈ વાત કરતું નથી. આજે આપણે આવા જ કેટલાક સ્ટાર્સની વાત કરવાના છીએ જે પોતાના બેડરૂમ સિક્રેટને જાહેરમાં ખોલી ચુક્યા છે.

મલાઈકા અરોરા
મલાઈકા અરોરા આ દિવસોમાં અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકાએ એક વખત પોતાના બેડરૂમ સિક્રેટ શેર કરતા કહ્યું હતું કે, તેને રાતે ગેમ રમવાનું પસંદ છે અને અર્જુન જેવા દાઢી વાળા પુરૂષોને જ તે પસંદ કરે છે.

રણબીર કપૂર
રણબીર કપૂર બોલિવૂડના એ અભિનેતાઓમાંથી એક છે જે દરેક બાબતે ખુલીને વાત કરે છે. રણબીર કપૂર જાહેરમાં આલિયા ભટ્ટ સાથે જોડાયેલા બેડરૂમ સિક્રેટ શેર કરી ચુક્યો છે. તેને એકત વખત કહ્યું હતું કે, આલિયા રાતભર બેડ પર ફરતી રહે છે, ક્યારેય સીધી રહેતી નથી.

રણવીર સિંહ
રણવીર સિંહની ગણતરી બોલિવૂડના બોલ્ડ અભિનેતાઓમાં થાય છે. રણવીર સિંહે એક વખત કહ્યું હતું કે તે અને દીપિકા પાદુકોણ લગ્નની પહેલી રાતે જ ઈન્ટિમેટ થયા હતા. આ માટે તેની પાસે અલગ-અલગ પ્લેલિસ્ટ હતી.

પ્રિયંકા ચોપરા
હોલિવૂડ સુધી પહોંચેલી પ્રિયંકા ચોપરા પણ પોતાના બેડરૂમ સિક્રેટને ફેન્સ સાથે શેર કરી ચુકી છે. પ્રિયંકાએ એક વખત કહ્યું હતું કે નિક ઉઠીને સૌથી પહેલા તેનો ચહેરો જોવા માંગે છે.

મીરા રાજપૂત
હિદ કપૂરની વાઈફ મીરા રાજપૂત પણ પોતાના બેડરૂમ સિક્રેટ ખોલી ચુકી છે. એક વખત મીરા રાજપૂતે શાહિદ કપૂરને લઈને કહ્યું હતું કે, શાહિદ કંટ્રોલ ફ્રીક છે અને હંમેશા તેને કહે છે તે તેને શું કરવાનું છે.

સોનમ કપૂર
સોનમ કપૂરે બેડરૂમ સિક્રેટ કરતા કહ્યું હતું કે, આનંદ આહુજા પાસે બેડમાં વધારે ઈમેજીનેશન્સ નથી. તે તેને તે રીતે પસંદ કરે છે.












Click it and Unblock the Notifications
