માત્ર એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી કરોડો કમાય છે આ અભિનેત્રીઓ, જાણો કોણ કેટલા રૂપિયા લે છે?
દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ સાથે સાથે હોલિવૂડમાં પણ પોતાની અદાઓનો જાદુ ચલાવ્યો છે. પ્રિંયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર અધધ 85 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે એક પોસ્ટ માટે 1થી 3 કરોડ રૂપિયા લે છે.

બોલિવૂડની હસીનાઓ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. જો કે મોટા ભાગના લોકો એ નથી જાણતા કે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાતા ફોટો કે વીડિયોથી અભિનેત્રીઓ કરોડો રૂપિયા કમાઈ લે છે. સોશિયલ મીડિયાથી થતી કમાણીની વાત કરીએ તો તે કોઈ સામાન્ય રકમ નથી હોતી. આજે અમે તમને કેટલિક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એક પોસ્ટના કરોડો રૂપિયા લે છે.

પ્રિયંકા ચોપરા
દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ સાથે સાથે હોલિવૂડમાં પણ પોતાની અદાઓનો જાદુ ચલાવ્યો છે. પ્રિંયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર અધધ 85 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે એક પોસ્ટ માટે 1થી 3 કરોડ રૂપિયા લે છે.

કરિના કપૂર
કરિના કપૂર પણ સોશિયલ મીડિયા પોસ્ટથી કરોડો વસૂલતી અભિનેત્રીઓમાં સામેલ છે. કરિના કપૂરના ઈન્સ્ટા પર 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે એક પોસ્ટ માટે 1થી 2 કરોડ રૂપિયા લે છે.

દીપિકા પાદુકોણ
હોલિવૂડ સુધી પોતાની અદાઓનો જાદુ ફેલાવી ચુકેલી દીપિકા પાદુકોણ એક પોસ્ટ માટે 1.5 કરોડ રૂપિયા લે છે. દીપિકાના ઈન્સ્ટાગ્રામ પર 72 મિલિયનથી ફોલોઅર્લ છે. બોલિવૂડમાં દીપિકાની મોટી ફેન ફોલોઈંગ છે.

કેટરિના કૈફ
બોલિવૂડની સ્ટાર અભિનેત્રીઓમાં સામેલ કેટરિના કૈફની પણ મોટી ફેન ફોલોઈંગ છે. ટોચની અભિનેત્રીઓમાં સામેલ કેટરિના કૈફ એક કરોડ રૂપિયા વસુલ કરે છે. કેટના ઈન્સ્ટાગ્રામ પર 70.9 ફોલોઅર્સ છે.

આલિયા ભટ્ટ
હાલમાં જ એક પુત્રીની માતા બનેલી આલિયા ભટ્ટની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. આલિયાને કરોડો લોકો ફોલો કરે છે. આલિયા ભટ્ટ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પેઈડ પોસ્ટ કરવાના કરોડથી એક કરોડ રૂપિયા લે છે. આલિયાના ઈન્સ્ટા પર 75 કરોડથી વધુ ફોલોઅર્સ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
