અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં ગાયબ રહ્યાં આ સ્ટાર, જાણો કેટલાને આમંત્રણ હતું અને કેટલાને નહીં?
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન પુરૂ થઈ ગયુ છે. અહીં દેશ-વિદેશની હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો. જો કે કેટલાક એવા સ્ટાર પણ છે જે અહીં જોવા ન મળ્યા.
આ પ્રી વેડિંગમાં હાજર ન રહેલા સ્ટારમાં વિરાટ કોહલીથી લઈને કાજોલ જેવી ઘણી હસ્તીઓ સામેલ છે. આ સ્ટાર કોઈને કોઈ કારણ સર ફંક્શનમાં ન પહોંચ્યા.

શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાન, અક્ષય કુમાર, જોન અબ્રાહમ, જ્હાન્વી કપૂર, ખુશી કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, નીતુ કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કેટરિના કૈફ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા ઘણા મોટા સુપરસ્ટાર્સે ભાગ લીધો હતો.
હાજર ન રહેલા સ્ટારની વાત કરીએ તો, રેખા, કરણ જોહર, ફરાહ ખાન, કાજોલ અને અજય દેવગન જેવી હસ્તીઓ અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજર રહી. પીઢ અભિનેતા ધર્મેન્દ્ર અને તેમનો પરિવાર પણ અંબાણી પરિવારના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યો. હેમા માલિની સાથે સની દેઓલ, બોબી દેઓલ અને ધર્મેન્દ્ર પણ જામનગર પહોંચ્યા નહોતા.
હાલમાં જ અનુષ્કા શર્મા બીજા બાળકની માતા બની છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે ખુશખબર શેર કરી છે. દંપતીના પુત્રનો જન્મ લંડનમાં થયો હતો. હાલમાં તે બાળકનું સ્વાગત કરવામાં વ્યસ્ત છે. જેના કારણે અનુષ્કા અને વિરાટ કોહલી જામનગર પહોંચી શક્યા નહોતા.
આ સિવાય ફેમસ એક્ટર રિતિક રોશન પણ આ ઈવેન્ટમાં આવ્યો નહોતો. આ લિસ્ટમાં કૃતિ સેનન, કાર્તિક આર્યન, કંગના રનૌત, પ્રિયંકા ચોપરા, તાપસી પન્નુ, નવાઝુદ્દીન સિદ્દીકી અને તમન્ના ભાટિયા જેવા સ્ટાર્સ પણ સામેલ છે જે ત્રણેય ફંક્શનમાં જોવા મળ્યા નહોતા.
બીજી તરફ પ્રભાસ, જુનિયર એનટીઆર, ધનુષ અને અલ્લુ અર્જુન જેવા દક્ષિણ ઉદ્યોગના મોટા સ્ટાર્સે પણ જામનગરમાં ત્રણ દિવસીય ફંક્શનમાં ભાગ લીધો ન હતો. જો કે તેની પાછળનું કારણ શું છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
