Armpits પણ અભિનેત્રીઓને બનાવે છે વધુ Hot : જુઓ તસવીરો
મુંબઈ, 25 ઑગસ્ટ : ફિલ્મોમાં અને જાહેર જીવનમાં ઘણી વખત અભિનેત્રીઓ પોતાના હાથ હવામાં ઊંચા કરે છે અને પોતાના હૉટ આર્મપિટ્સ (કાંખ)નું પ્રદર્શન કરે છે. અભિનેત્રીઓ વારંવાર એવું સાબિત કરે છે કે તેમનું સૌંદર્ય કેટલાક અંગો સુધી જ મર્યાદિત નથી, પણ દરેક અંગથી તેઓ સુંદર છે. પરિણામે સ્લીવલેસ ડ્રેસનું ચલણ સતત વધતુ જાય છે.
બૉલીવુડ અભિનેત્રીઓ હોય કે દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ, તમામ પોતાના આર્મપિટ્સ બતાવવામાં સંકોચ નથી કરતી અને પોતાના સૌંદર્યને ચાર-ચાંદ લગાવવાનો પ્રયત્ન કરે છે. અમે અહીં રજૂ કરી રહ્યા છીએ સાઉથ ઇન્ડિયન અભિનેત્રીઓ કે જેઓ હૉટ આર્મપિટ ધરાવે છે :

નમિતા
નમિતા પોતાના આર્મપિટ્સ બતાવવાની કોઈ તક નથી ચૂકતાં. તામિળ ફિલ્મ ઇંદ્ર વિઝાના આ દૃશ્યમાં નમિતા હૉટ કાંખ સાથે વધુ હૉટ દેખાય છે.

અનુષ્કા શેટ્ટી
હૉટ આર્મપિટ્સ ધરાવતી સાઉથની અભિનેત્રીઓમાં અનુષ્કા શેટ્ટીનો પણ સમાવેશ થાય છે. આ તસવીર એક તેલુગુ ફિલ્મની છે.

ચાર્મી કૌર
ચાર્મી કૌર પોતાની બાહોના નીચેનો નજારો આનંદ સાથે બતાવી રહ્યા છે. આ તસવીર એક તેલુગુ ફિલ્મની છે.

પ્રિયમણિ
હૉટ એન્ડ સેક્સી પ્રિયમણિએ ઘણી તેલુગુ ફિલ્મોમાં હૉટ આર્મપિટ્સનું પ્રદર્શન કર્યુ છે, પરંતુ દ્રોણ ફિલ્મનું પોઝ બેસ્ટ હતું.

અંકિતા
અંકિતા તામિળમાં બહુ ચર્ચિત નામ નથી, પણ તેમણે ટૉલીવુડમાં ઘણું નામ કમાવ્યુ છે. આપણે તેમને હૉટ આર્મપિટ્સ ડિસપ્લે કરતા જોઈ શકીએ છીએ.

મીના
વીતેલા સમયના અભિનેત્રી મીનાએ એક જાણીતી સાઉથની ફિલ્મમાં પોતાની કાંખો બતાવી હતી.

અસીન
તામિળ ફિલ્મ મજ્જામાં અસીનનું હૉટ આર્મપિટ્સ પ્રદર્શન તેમને વધુ હસીન બનાવે છે.

નયનતારા
તામિળ ફિલ્મ સત્યમમાં નયનતારાએ કંઇક આ રીતે અંડરઆર્મનું પ્રદર્શન કર્યુ હતું.

જેનેલિયા ડિસૂઝા
તેલુગુ ફિલ્મ રેડીના આ દૃશ્યમાં જેનેલિયા ડિસૂઝા કેટલા સુંદર લાગે છે.

હંસિકા મોટવાણી
તેલુગુ ફિલ્મ જયીભવમાં હંસિકા મોટવાણી આર્મપિટ પ્રદર્શિત કરતા જણાય છે.

ઇલિયાના ડીક્રૂઝ
તેલુગુ ફિલ્મ સલીમમાં ઇલિયાનાની હૉટ કાંખો મંત્રમુગ્ધ કરી નાંખે તેવી હતી.

કાજલ અગ્રવાલ
એક ફોટોશૂટ દરમિયાન હૉટ આર્મપિટ્સ પ્રદર્શિત કરતાં કાજલ અગ્રવાલ.

મમતા મોહનદાસ
મલ્લૂ બેબ મમતા મોહનદાસ પણ આર્મપિટ્સ પ્રદર્શન દરમિયાન હૉટ લાગે છે.

ત્રિશા કૃષ્ણન
શંકમ તેલુગુ ફિલ્મના એક દૃશ્યમાં આર્મપિટ્સ પ્રદર્શિત કરતાં ત્રિશા કૃષ્ણન.

તમન્ના ભાટિયા
તેલુગુ ફિલ્મ રેબેલના દૃશ્યમાં તમન્ના ભાટિયા ખૂબ જ હૉટ જણાય છે.

તાપસી પન્નૂ
વીરા તેલુગુ ફિલ્મમાં તાપસી પન્નૂએ પણ હૉટ કાંખોનું પ્રદર્શન કર્યુ હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
