થેક્સ ટૂ સલમાન ખાન, આ એક્ટરને મળ્યો ફિલ્મ ગેમ ઓફ થ્રોર્ન્સમાં રોલ
તે વાત તો બધા જ જાણે છે કે સલમાન ખાને અત્યાર સુધીમાં અનેક લોકોના કેરિયર સફળ બનાવ્યું છે. અનેક લોકોની પડતીને તેના કારણે ચઢતી મળી છે. એટલું જ નહીં સલમાન ખાને તેની આવનારી ફિલ્મ પ્રેમ રતન ધનના એક એક્ટર માટે તેવું કર્યું છે કે જેના લીધે કરીને તેને હોલીવૂડની જાણીતી ફિલ્મ ગેમ્સ ઓફ થ્રોન્સમાં એક મહત્વનો રોલ કરવાનો મોકો મળ્યો છે.
અને પ્રેમ રતન ધન પાયોના આ એક્ટરનું નામ છે નીલ નિતિન મુકેશ. પ્રેમ રતન ધન પાયો ફિલ્મ બાદ નીલ નિતિન મુકેલ હવે તમને હોલીવૂડની પ્રસિદ્ધ ફિલ્મ ગેમ્સ ઓફ ધ થ્રોન્સમાં દેખાશે. ફિલ્મના ક્લાયમેક્સમાં નીલ એક મહત્વનો રોલ ભજવાના છે. જે વાતની પુષ્ઠી ખુદ નીલ કરી ચૂક્યા છે.
જો કે ફિલ્મ પ્રેમ રતન ધન પાયો દ્વારા સલમાન ખાન આ વખતે ખાલી નીલ નિતન મુકેશના જ કેરિયરની નહીં પણ સોનમ કપૂર અને અરમાન કોહલીના ડૂબતા કેરિયરને પર પાર પાડવાના છે. ત્યારે કેવી રીતે નીલ નિતન મુકેશ મળી ગેમ્સ ઓફ થ્રોન્સમાં એન્ટ્રી તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

નિલ અને સલમાન
નોંધનીય છે કે પ્રેમ રતન ધન પાયોના એક્શન સીન માટે હોલીવૂડની ફિલ્મ એવેન્જીસ: એઝ ઓફ અલ્ટ્રોન અને ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 6ના એક્શન ડાયરેક્ટરને મદદ લેવામાં આવી હતી.

નિલ અને સોનમ
ત્યારે તેમણે નિલ નિતન મુકેશને પ્રેમ રતન ધન પાયોના ક્લાયમેક્સ માટે તલવારથી લડવાના કેટલાક સીન શીખવ્યા હતા.

નીલથી થયા ઇમ્રેસ
અને આ હોલીવૂડ એક્શન ડાયરેક્ટર નીલના ફાઇટીંગ સીન જોઇને તેનાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે નીલ આગળ મૂકી દીધી એક ઓફર

નિલ- ગેમ્સ ઓફ થ્રોર્ન્સ
તેમણે નિલને ગેમ્સ ઓફ થ્રોર્ન્સના ક્લાયમેક્સમાં એક મહત્વપૂર્ણ રોલ કરવા વાત કરી. જેને નીલ તરત જ સ્વીકારી લીધી. નીલનું માનીએ તો જલ્દી જ આ ફિલ્મના પ્રોડક્શન મેમ્બર આ અંગે નીલ જોડે ડીલ ફાયનલ કરશે.

સલમાન કર્યો બેડાપાર
નોંધનીય છે કે સલમાન ખાન ફિલ્મ પ્રેમ રતન ધન પાયો દ્રારા ખાલી નીલ નિતીન મુકેશનું જ નહીં અરમાન કોહલીના પણ કેરિયરને ડૂબતું બચાવાના છે.

નિલનું શું કહેવું છે
ત્યારે હોલીવૂડની આટલી સફળ ફિલ્મ ગેમ્સ ઓફ થ્રોર્ન્સમાં નીલ નીતન મુકેશને એક મહત્વનો રોલ મળવાથી તે ખૂબ જ ઉત્સુક અને ખુશ છે.

નિલ ન્યૂડ થવાની બતાવી તૈયારી
નિલનો આ હોલીવૂડ પ્રોજેક્ટ મળતા એટલો બધા ખુશ થઇ ગયો છે કે તેણે તો ત્યાં સુધી કહી દીધું છે કે તે આ પ્રોજેક્ટ માટે ન્યૂડ થવા અને સેક્સ સીન કરવા પણ તૈયાર છે.

નીલ ઓલ ધ બેસ્ટ
ત્યારે હાલ તો આ ટેલેન્ટેડ એક્ટર બોલીવૂડ બાદ હોલીવૂડમાં પણ પોતાના સારા અભિનયની છાપ છોડે તેવી આશા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
