વેલેન્ટાઈન ડે પર ગળા પર લવ બાઈટ સાથે કેમેરામાં કેદ થઈ તેજસ્વી પ્રકાશ, કેમેરો જોઈને મોઢુ છુપાવતી જોવા મળી
તેજસ્વી પ્રકાશની આ લવ બાઈટની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે. અભિનેત્રીની આ તસવીરોને ફેન્સ વારંવાર જોઈ રહ્યા છે.
અભિનેત્રી તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ તેજસ્વી મુંબઈમાં જોવા મળી હતી. વન પીસ બોડીકોન ડ્રેસમાં તેજસ્વી પ્રકાશ તેના ગળા પર રહેલી લવ બાઈટને કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


વેલેન્ટાઈન ડે કેમેરામાં કેદ થઈ તેજસ્વી પ્રકાશ
આ દિવસોમાં કરણ કુદ્રાને ડેટ કરી રહેલી તેજસ્વી વેલેન્ટાઈન ડે પર એકલી જ જોવા મળી હતી. આ દરમિયાન કેમેરામાં કેદ થયેલી તેજસ્વીના ગળા પર કંઈક એવુ દેખાયુ કે તે ચર્ચાએ ચડી ગઈ છે. હવે ફોટો વાયરલ થઈ રહ્યા છે.

વન પીસ બોડીકોન ડ્રેસમાં જોવા મળી
અહીં તેજસ્વી પ્રકાશ વન પીસ બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. વેલેન્ટાઈન દિવસની સાંજનો તેજસ્વી પ્રકાશનો આ લુક હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં તેજસ્વી કમાલની ખૂબસૂરત લાગી રહી છે.

ગળા પરની લવ બાઈટે ફેન્સનું ધ્યાન ખેંચ્યુ
ફોટોમાં તેજસ્વીના ગળા પર લવ બાઈટ સાથે જોવા મળી રહી છે. તેજસ્વી પ્રકાશની આ તસવીરો જોઈને ફેન્સની નજર ગળા નીચે તેની લવ બાઈટ પર અડકી ગઈ છે. આ ફોટો આવતા જ ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે.

વન-પીસ ડ્રેસમાં કમાલની સુંદર લાગી રહી છે
તેજસ્વી પ્રકાશ ડીપનેક વન-પીસ ડ્રેસમાં કમાલની સુંદર લાગી રહી છે. વન પીસ ડ્રેસ અને કમાલની સ્માઈલ સાથે તેજસ્વી પ્રકાશ કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. તેની કાતિલ સ્માઈલ ફેન્સને ઘાયલ કરી રહી છે.

લવ બાઈટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
તેજસ્વી પ્રકાશની આ લવ બાઈટની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે. અભિનેત્રીની આ તસવીરોને ફેન્સ વારંવાર જોઈ રહ્યા છે. અહીં તેજસ્વી કેમેરા સામેથી ઝડપથી ભાગતી જોવા મળી હતી.

તેજસ્વી આ દિવસોમાં કરણ કુન્દ્રાને ડેટ કરી રહી છે
આ તસવીરો જોયા બાદ ફેન્સ બોયફ્રેન્ડ કરણ કુન્દ્રાનું નામ લઈ રહ્યા છે. કેટલાક ફેન્સ કોમેન્ટ કરીને પુછી રહ્યા છે કે કરણ કુન્દ્રા ક્યાં છે? અહીં તમને જણાવી દઈએ કે તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં કરણ કુન્દ્રાને ડેટ કરી રહી છે. બિગ બોસમાં જ બન્નેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
