Video: તેજસ્વી પ્રકાશનો બોલ્ડ ડ્રેસ જોઈ ભડક્યા લોકો, ટ્રોલ કરીને કહ્યુ - એવા કપડાં પહેર્યા છે કે કંઈ પણ...

Tejasswi Prakash Trolled: ટીવી અભિનેત્રી અને અભિનેતા કરણ કુન્દ્રાની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ હાલમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. લોકો હાલમાં તેજસ્વી પ્રકાશ કે જેણે નાગિન 6માં તેનો ચાર્મ ફેલાવીને લોકપ્રિયતા મેળવી હતી તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે,

તમને જણાવી દઈએ કે તેજસ્વી પ્રકાશ પોતાની પર્સનલ લાઈફને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બનતી રહે છે. બૉયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથેની તેની તસવીરો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ આ વખતે તેજસ્વીના ડ્રેસે તેને લોકો માટે મજાકનું પાત્ર બનાવી દીધું છે.

Tejasswi Prakash

આ વખતે તેજસ્વી પ્રકાશ તેના લેટેસ્ટ લુકને કારણે સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગઈ છે. વાસ્તવમાં, તેજસ્વીએ તેના નવા ડ્રેસથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. તેજસ્વી બ્લેક ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેજસ્વી બ્લેક ડ્રેસમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. જ્યાં તેજસ્વીના ફેન્સને તેનો બોલ્ડ ડ્રેસ પસંદ આવ્યો છે, ત્યારે કેટલાક લોકો આ ડ્રેસને કારણે તેજસ્વીને ટ્રોલ કરી રહ્યા છે.

તેજસ્વી પ્રકાશને આ વન સાઈડ બ્લેક ડ્રેસમાં જોઈને કેટલાક લોકોએ ઘણી વાતો કહી છે. તેજસ્વીના આ બોલ્ડ ડ્રેસને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ ઘણી કોમેન્ટ્સ કરી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું- ઉર્ફી તો માત્ર બદનામ છે પરંતુ આ તો... અન્ય એક યુઝરે લખ્યું- કેવા-કેવા કપડાં પહેરે છે આ લોકો? તેજસ્વીનો વીડિયો જોઈને એક યૂઝરે લખ્યું છે- આવો ડ્રેસ પહેર્યો જ કેમ... કંઈ થઈ ગયુ તો.

તમને જણાવી દઈએ કે તેજસ્વી પ્રકાશે ઘણી સુપરહિટ ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. તેણે એકતા કપૂરના શો નાગિન 6થી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ શો થોડા સમય પહેલા જ બંધ થઈ ગયો છે. આ પહેલા તેજસ્વી પ્રકાશ પણ બિગ બૉસ 15ની વિનર રહી ચૂકી છે. તેણે 2013માં કલર્સ ટીવીની સીરિયલ સ્વરાગિનીથી તેની ટીવી કરિયરની શરૂઆત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X