બ્રાલેટ લુકમાં બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે તારા સુતરીયા, જુઓ ફોટો!
બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાએ ફરી એકવાર પોતાનો બોલ્ડ અવતાર ફેન્સ સાથે શેર કર્યો છે.આ તસવીરો સાથે તારા સુતરિયાએ એક ફની કેપ્શન પણ લખ્યુ છે. આ તસવીરો પર અભિનેતા અર્જુન કપૂર ઉપરાંત ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે.
બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાએ ફરી એકવાર પોતાનો બોલ્ડ અવતાર ફેન્સ સાથે શેર કર્યો છે.આ તસવીરો સાથે તારા સુતરિયાએ એક ફની કેપ્શન પણ લખ્યુ છે. આ તસવીરો પર અભિનેતા અર્જુન કપૂર ઉપરાંત ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. લોકો તેની તસવીરોને ખૂબ પસંદ કરે છે.

તારા સુતરિયાનો ગ્લેમરસ અવતાર
તારા સુતરિયાના આ સિઝલિંગ અવતારને જોઈને લોકો આહ ભરી રહ્યા છે. આ તસવીરો શેર કરીને તેણે ઈન્ટરનેટનો પારો ઊંચક્યો છે.

બ્રાલેટ લુકમાં પોઝ આપ્યા
તારા ડેનિમ શોર્ટ્સ અને બ્રાલેટ ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે. તેના લુકને પૂર્ણ કરવા માટે તારાએ આ ડ્રેસ સાથે લોંગ જેકેટ પહેર્યુ છે.

તારા બોલ્ડ લાગી રહી છે
પોતાની આ તસવીરો શેર કરતા તારા સુતારિયાએ કેપ્શનમાં લખ્યું, હું શાનદાર બનવાનો પ્રયત્ન કરી રહી છું. તારાના આ ફોટો પર સ્ટાર્સ પણ કમેન્ટ કરી રહ્યા છે.

ફેન્સને ફોટો પસંદ આવી રહ્યા છે
તારાની આ બોલ્ડ તસવીરો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરને રિએક્ટ કરતા તેણે લખ્યું કે, 'આપની સુંદરતા એક વાક્યથી જાહેર કરી શકાતી નથી. તમે ખૂબ જ સુંદર છો. આ સિવાય લોકો તેમની આ તસવીરો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.
તારાની ફિલ્મો
તારા સુતારિયાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં 'એક વિલન રિટર્ન્સ'માં અર્જુન કપૂર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળી હતી.

ફેન્સ તારાને પસંદ કરી રહ્યા છે
ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ બંને વચ્ચે ખૂબ જ સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી. બંનેએ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ પણ કરી હતી, જેના લોકો વખાણ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
