PHOTOS: રણબીર અને દિપીકાની આ તસવીરો કરશે તમારા પર જાદુ!
રણબીર કપૂર અને દિપીકા પાદુકોણ અભિનીત ફિલ્મ તમાશાને લઇને ફેન્સ ઘણાં જ આતુર છે. ફેન્સનો ઉત્સાહ ફિલ્મ સાથે જોડાયેલી દરેક ખબરને લઇને બની રહ્યો છે. હાલમાં જ ફિલ્મની એક નવી તસવીર સામે આવી છે. જે અમે તમારા માટે અહીં શેર કરી છે.
રણબીર કપૂર અને દિપીકા પાદુકોણ આ તસવીરમાં એટલા ક્યુટ લાગી રહ્યાં છેકે પૂછો જ નહીં. આ તસવીરમાં બંને ઘણાં ભાવુક લાગી રહ્યાં છે. કદાચ આ તસવીરમાં જે સીન છે, તે કોર્સિકાથી પરત જવાનો સીન છે.
વેલ ફિલ્મ તો 27 નવેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે. અને અમે જાણીએ છીએ કે અમારી જેમ તમે પણ વિચારતા હશો કે 27 નવેમ્બર હજી આટલી દૂર કેમ છે. આમ તો ઇમ્તીયાઝ અલી પોતાની દરેક ફિલ્મમાં એક અલગ જ લવસ્ટોરીને પ્રસ્તુત કરે છે. તો આવો જાણીએ કે આ ફિલ્મમાં ઇમ્તીયાઝ અલી શું નવુ લઇને આવ્યા છે.

રણબીર-દિપીકા
આ તસવીરને જોઇને લાગે છેકે બંને મળી રહ્યાં છે, અથવા તો જુદા પડી રહ્યાં છે. બંનેના ઇમોશન્સ પણ પરફેક્ટ લાગી રહ્યાં છે.

તમાશા મ્યુઝિક
ફિલ્મમાં એક ગીતના બોલ છે, તેરે પ્યાર કી લુ મેં એસી જલી કી લુ જાના મુશ્કિલ હો ગયા!!! Coool....

કેમેસ્ટ્રી
બંનેના બ્રેકઅપ બાદ રણબીર અને દિપીકાની કેમેસ્ટ્રી ફેન્સ પડદા પર જોવા માટે ફેન્સ ઘણાં ઉત્સુક છે.

પ્લોટ
ફિલ્મનો પ્લોટ તો બધાંને ખબર જ છે. જી હા, કહાની...અને ઇમ્તીયાઝ અલીની ખાસિયાત છે કહાનીમાં લોકોને ઉલજાવેલા રાખવા. ફિલ્મમાં શરૂની પંદર મિનીટ કંઇ પણ સમજ નહીં પડે.

નાના ડાયલોગ્સ
ઇમ્તીયાઝ અલીની ફિલ્મની વધુ એક ખાસિયાત હોય છે. નાના નાના પંચ. અને ફિલ્મના ટ્રેલરમાં જે પંચ મળી ચૂક્યા છે, ત્યાર બાદ ફિલ્મની રાહ જોવી મુશ્કેલ બની રહી છે.

લવ સ્ટોરી
રણબીર, દિપીકા અને ઇમ્તીયાઝ...હોય તો લવસ્ટોરી તો હોય જ. જોવાનું એ રહેશે કે આ લવસ્ટોરી કેટલી રસપ્રદ હશે.

પ્રેમમાં મૂંઝવણ
ખાસ કરીને ઇમ્તીયાઝ અલીના ફેન્સ સારી રીતે જાણે છેકે પ્રેમમાં મૂંઝવણ વાળી લવસ્ટોરી તેમને ખુબ ગમે છે. તો ટ્રેલરમાં આ મૂંઝવણ જોવા મળી જ રહી છે.

વેદ-તારા
ફિલ્મમાં રણબીર અને દિપીકાના પાત્રો અંગે લોકોને ખાસ કંઇ ખબર નથી. પરંતુ વેદ સાહનીનું આઇડી કાર્ડ જોઇને બસ બધા અનુમાન જ લગાવે છે.

લોકેશન
ફિલ્મને ફ્રાંસના ખુબ જ સરસ લોકેશન પર ફિલ્માવવામાં આવી છે. અને તે સ્થળોની સુંદરતા ફિલ્મની ખાસ ખાસિયત હશે.

ડાંસ
આ બંનેની જોડી એટલી ક્યુટ છેકે બંનેને સાથે ડાન્સ કરતા જોવા માટે હવે રાહ નથી જોઇ શકાતી.

A.R.રહેમાન
ફિલ્મનું મ્યુઝિક A.R.રહેમાને આપ્યું હોય તો તે, સોને પે સુહાગા જેવુ જ હોયને....

નવેમ્બરમાં તમાશો
વાંચવામાં સૌથી વધુ એક્સાઇટેડ લાગી રહ્યું છેકે ઇમ્તીયાઝ અલી Presents...રણબીર કપૂર and દિપીકા પાદુકોણ In તમાશા....
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
