રેડલાઇટ એરિયાનું દર્દ છે આમિર ખાનની તલાશ
મુંબઈ, 23 ઑક્ટોબર : આમિર ખાનની બહુચર્ચિત તલાશ ફિલ્મનું પ્રમોશન હવે જોરશોરથી થવા જઈ રહ્યું છે. ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં આમિર ખાન મુંછાળા પોલીસ કર્મી બન્યાં છે કે જે કૉલગર્લ અને રેડલાઇટ એરિયાના દર્દની શોધ (તલાશ) કરે છે. આ ફિલ્મનું અડધાથી વધું શુટિંગ કમાટીપુરામાં થયું છે કે જે મુંબઈના સૌથી જુનું અને એશિયાનું બીજું મોટું રેડલાઇટ એરિયા છે.

ફિલ્મમાં આમિર ખાનના પત્નીનો રોલ ખંડાલા ગર્લ રાણી મુખર્જીએ ભજવ્યો છે. રાણીને આ ફિલ્મ પાસે ઘણી આશાઓ છે કારણ કે સતત નિષ્ફળતાઓથી પરેશાન રાણી માટે તલાશ છેલ્લી આશા છે, તો બીજી બાજુ તાજેતરમાં જ મિસ કરીના કપૂરમાંથી મિસિસ કરીના કપૂર ખાન બનેલ બેબોની આ એવી પ્રથમ ફિલ્મ છે કે જે તેના લગ્ન બાદ રિલીઝ થવાની છે.
ફિલ્મની વાર્તા એક સસ્પેંસ થ્રિલર છે. તેના અંગે હજુ કોઈ ખુલાસો કરાયો નથી. આમિરના ફૅન્સને આશા છે કે તલાશ તેમની દરેક ફિલ્મની જેમ કઈંક જુદી અને સારી હશે. હાલ આ ફિલ્મને પગલે આમિર ખાન કરીનાના લગ્નમાં પણ નહોતાં પહોંચ્યાં.
જોઇએ કે તેમની આશાઓની તલાશ લોકો લોકોની તલાશ પૂર્ણ કરે છે કે નહિં. હાલ તો રમા કાગતીએ દાવો કર્યો છે કે તલાશને લોકો લાંબા સમયથી ભુલાવી નહિં શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
