Pics: તૈમુરે બહેન ઈનાયા સાથે સ્કૂલમાં આ રીતે મનાવી દિવાળી
સોહા અલી ખાનની દીકરી ઈનાયા અને કરીનાના દીકરા તૈમુરની પ્લે સ્કૂલમાં દિવાળી સેલિબ્રેશન કરવામાં આવ્યુ ત્યારે તેમાં કરીના અને સોહા બાળકોને લઈને પહોંચ્યા.
દેશમાં દિવાળીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે તો પ્રી દિવાળી સેલિબ્રેશન પણ શરૂ થઈ ગયુ છે. સોહા અલી ખાનની દીકરી ઈનાયા અને કરીનાના દીકરા તૈમુરની પ્લે સ્કૂલમાં દિવાળી સેલિબ્રેશન કરવામાં આવ્યુ ત્યારે તેમાં કરીના અને સોહા બાળકોને લઈને પહોંચ્યા. જેના ફોટા સામે આવ્યા છે.

પ્લે સ્કૂલમાં સેલિબ્રેશન
ઈનાયા અને તૈમુરની પ્લે સ્કૂલમાં આ દિવાળી સેલિબ્રેશન કરવામાં આવ્યુ. ઈનાયા સાથે તેના મામા સૈફ અલી ખાનના પુત્ર તૈમુર અને તેના દોસ્તોએ પણ ખૂબ મસ્તી કરી. કરીના કપૂર અને તેની નણંદ સોહા અલી ખાન પણ બાળકો સાથે સેલિબ્રેશનમાં શામેલ થઈ.

કુર્તા-પાયજામામાં તૈમુર
આ સેલિબ્રેશનમાં તૈમુરે ઓરેન્જ કુર્તા અને વ્હાઈટ પાયજામો પહેર્યો હતો. વળી, ઈનાયા રેડ અને ઓરન્જ કોમ્બિનેશનના લહેંગામાં જોવા મળી. આ ઉપરાંત કરીના અને સોહા પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા.

રક્ષાબંધન પર ઈનાયાએ બાંધી હતી રાખડી
સોહા અને કરીના મોટાભાગે તહેવારો પોતાના બાળકો સાથે મળીને મનાવે છે. તૈમુર-ઈનાયા દશેરા અને નવરાત્રિના સમયે પણ સાથે જોવા મળ્યા હતા. આ પહેલા રક્ષાબંધન પર ઈનાયાના તૈમુરને રાખડી બાંધતો ફોટો વાયરલ થયો હતો.

દેશભરમાં દિવાળીની ધૂમ
હાલમાં દેશભરમાં ચારે તરફ ફેસ્ટિવલની રોનક જોવા મળી રહી છે. ચારે તરફ ચહેલ પહેલ છે. દિવાળીની તૈયારીઓના કારણે બજારોમાં રોનક છે. વળી, દુનિયાભરના લોકો પણ દિવાળીની તૈયારીઓમાં લાગી ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
