ફેબ્રુઆરીમાં લગ્ન અને જૂનમાં બેબી બંપ, લગ્નના ત્રણ મહિના બાદ જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ સ્વરા ભાસ્કર?
ફેબ્રુઆરી 2023માં અભિનેત્રી સ્વરા ભાસ્કરે કોર્ટમાં લગ્ન કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. આ ગુપ્ત લગ્ને ખરેખર ચાહકોની સાથે ઈન્ડસ્ટ્રીના લોકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. હવે લગ્નના ત્રણ મહિના પછી અભિનેત્રીના પ્રેગ્નન્સીના સમાચારે ચોંકાવી દીધા છે.
સ્વરા ભાસ્કર તેના ફેન્સને સરપ્રાઈઝ કરતી રહે છે. અભિનેત્રી તેના જીવનની મોટી ઘટનાઓને ખૂબ જ ગુપ્ત રાખે છે. અભિનેત્રીના ગુપ્ત લગ્ન આનો સૌથી મોટો પુરાવો છે. અભિનેત્રીના લગ્નના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા.

હવે અભિનેત્રીએ વધુ એક તસવીર શેર કરીને મોટુ સરપ્રાઈઝ આપી દીધું છે. સ્વરા ભાસ્કરે તાજેતરમાં તેના પતિ સાથેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીનુ બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અભિનેત્રીએ ફોટા શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી.
પતિ સાથેનો એક ફોટો શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે ક્યારેક તમારી બધી ઈચ્છાઓ એક સાથે પૂરી થઈ જાય છે. નવી દુનિયામાં પગ મૂકવા પર ધન્ય. આભારી અને ઉત્સાહિત પણ છુ.
આ પોસ્ટ વાઈરલ થયા બાદ ઘણા લોકો સ્વરાને અભિનંદન આપી રહ્યા છે, જ્યારે ઘણા લોકોએ સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે. એક યુઝરે લખ્યું કે તેણે વહેલા લગ્ન કરી લીધા કારણ કે તે ગર્ભવતી હતી. જ્યારે એકે કહ્યું કે આજકાલ બૉલિવુડમાં લગ્ન પહેલા ગર્ભવતી થવાનો ટ્રેન્ડ છે. દરેક વ્યક્તિ આ ટ્રેન્ડને અનુસરી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી સ્વરાની પ્રેગ્નન્સીના સમાચાર આવી રહ્યા હતા. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્વરા ગર્ભવતી છે. જ્યારે આ સમાચાર સમાચારમાં આવ્યા તો કહેવામાં આવ્યું કે આ બધા ફેક ન્યૂઝ છે.
આ પછી લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સે પ્રેગ્નન્સી વિશે સવાલો પૂછવાનું બંધ કરી દીધું. પરંતુ હવે અભિનેત્રીએ પોતે બેબી બંપ સાથેની તસવીરો શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.
Sometimes all your prayers are answered all together! Blessed, grateful, excited (and clueless! ) as we step into a whole new world! 🧿❤️✨🙏🏽 @FahadZirarAhmad #comingsoon #Family #Newarrival #gratitude #OctoberBaby pic.twitter.com/Zfa5atSGRk
— Swara Bhasker (@ReallySwara) June 6, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
