પાક અભિનેત્રી વીણા મલિકે કમાંડર અભિનંદનની ઉડાવી મજાક તો સ્વરાએ ઝાટકી
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકની બદ્તમીજી પર સ્વરા ભાસ્કરે તેની બરાબર ઝાટકણી કાઢી છે.
એક તરફ જ્યાં ભારતની જાંબાઝ સેના પાકિસ્તાન તરફથી થઈ રહેલા દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે તો બીજી તરફ અમુક સ્ટાર્સ પણ કોઈ પ્રકારના અપમાન પર ખુલીને સામે આવી રહ્યા છે. હાલમાં જ પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકની બદ્તમીજી પર ખુલીને સામે આવી રહ્યા છે. હાલમાં જ પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકની બદ્તમીજી પર સ્વરા ભાસ્કરે તેની બરાબર ઝાટકણી કાઢી છે. વાસ્તવમાં ભારતીય વાયુસેનાની સર્જીકલ સ્ટ્રાઈક બાદ બુધવારે પાકિસ્તાને ભારતીય સૈન્ય કેમ્પો પર હુમલા કરવાના નિષ્ફળ પ્રયાસો કર્યા.

જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનના એક લડાકુ વિમાનને તો તોડી પાડ્યુ પરંતુ ઑપરેશન દરમિયાન દેશનું એક મિગ-21 જેટ પણ નષ્ટ થઈ ગયુ. પરંતુ ભારતીય પાયલટ વિંગ કમાંડર અભિનંદન પાકિસ્તાનની કસ્ટડીમાં આવી ગયા.
આ ઘટના બાદ વીણા મલિકે બદતમીજીભરી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી છે. અભિનંદનનો ફોટો મૂકીને તેણે લખ્યુ કે, 'હજુ હમણાં તો આવ્યા છો, સારી મહેમાનગતિ થશે તમારી.' પછી શું સ્વરા ભાસ્કરે કહ્યુ કે, 'શરમ આવવી જોઈએ, આટલી બીમાર માનસિકતા છે તારી, તારી ખુશીઓ બેશરમીથી ભરેલી છે. અમારા જવાન હીરો, બહાદૂર, શાલીન અને પકડમાં પણ સમ્માનિત છે.' સ્વરા ભાસ્કરનું આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે.
Veena ji.. Shame on you & ur sick mindset. Your glee is just gross! Our officer is a hero- brave, gracious & dignified in the face of capture. At least some decency from that major in you army who was questioning #WingCommanderAbhinandan or the many Pakistanis suing 4 peace #sick https://t.co/KvJH8ClkmW
— Swara Bhasker (@ReallySwara) 28 February 2019
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
