ફરી ‘કામાતુર’ બની સુરવીન ચાવલા : જુઓ 10 Hot Scenes
મુંબઈ, 3 સપ્ટેમ્બર : સુરવીન ચાવલા હેટ સ્ટોરી 2 દ્વારા પોતાની હૉટનેસનો જાદૂ બતાવી ચુક્યા છે. તે જ સુરવીન ચાવલા હવે બિપાશા બાસુની આગામી ફિલ્મ ક્રીચરમાં હૉટ આયટમ નંબર કરવા જઈ રહ્યા છે.
હેટ સ્ટોરી 2 ફિલ્મમાં જય ભાનુશાળી સાથે સુરવીનના ઇંટીમેટ તથા કિસિંગ સીન્સ દર્શકો માટે ચોંકાવનારા હતાં અને તેથી જ આ ફિલ્મ સક્સેસ પણ રહી હતી. હવે સુરવીન ક્રીચર 3ડી ફિલ્મમાં રજનીશ દુગ્ગલ સાથે હૉટ રોમાંસ કરતા નજરે પડવાના છે.
ક્રીચર ફિલ્મમાં સુરવીન અને રજનીશ વચ્ચેના ઇંટીમેટ સીન્સ ભારતીય દર્શકો માટે પચાવી શકવા થોડાક મુશ્કેલ હશે. સુરવીન આ ફિલ્મના આયટમ સૉંગ મોહબ્બત બરસા દે... માં પોતાના હુશ્નનો જલવો પાથરવા જઈ રહ્યા છે.
ચાલો આપને પણ બતાવીએ તસવીરો :

Scene 1
ક્રીચર ફિલ્મના મોહબ્બત બરસા દે... ગીતમાં સુરવીન અને રજનીશ વચ્ચેની હૉટનેસ વલ્ગર કહી શકાય.

Scene 2
કિસિંગ સીન આ અભિનેત્રી માટે નવી બાબત નથી.

Scene 3
આ ગીતમાં સુરવીને ઇટ્સી બિટ્સી લિંગરી પહેરી છે.

Scene 4
સુરવીનના હૉટ લેગ. બીચ પરનું આ દૃશ્ય છે. સુરવીને એક ઇંટરવ્યૂમાં કહ્યુ હતું - જો 1 હજાર લોકો મને બૅંગકૉકના બીચ પર બિકિનીમાં જોઈ શકતા હોય, તો શું પ્રોબ્લેમ છે. તેમાં કોઈ પ્રોબ્લેમ નથી.

Scene 5
આ પર્ટીક્યુલર સીનમાં રજનીશ સુરવીનને કિસ કરતા જણાય છે.

Scene 6
સુરવીને જણાવ્યુ હતું - રીયલ લાઇફમાં હું બિકિની પહેરુ? જો હું ગોવા જાઉ કે કોઈ પણ પૂલમાં જાઉ, તો ત્યાં બિકિની જ પહેરી પડે.

Scene 7
સુરવીન કહે છે - કેટલીક અભિનેત્રીઓએ પોતાની જર્ની બોલ્ડનેસ સાથે જ શરૂ કરી હતી.

Scene 8
સુરવીને કહ્યું - હું બોલ્ડનેસ અંગે બિંદાસ્ત છું.

Scene 9
સુરવીને હેટ સ્ટોરી 2માં પણ આવી જ બોલ્ડનેસના દર્શન કરાવ્યા હતાં.

Scene 10
સુરવીન-જયની કેમિસ્ટ્રીએ હેટ સ્ટોરી 2ને હૉટ સ્ટોરી બનાવી હતી.

આ પણ વાંચો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
