Hot Pics: એક બે નહીં, મસ્તીજાદેમાં સની પહેરશે 27 બિકની!
સની લિયોની તેની આવનારી ફિલ્મમાં કંઇક તેવું કરવાની છે જેની દેખીને એક ખાસ દર્શક વર્ગના જરૂરથી પૈસા વસૂલ થવાના છે. અને તે વાત તો સાચી છે કે સની લિયોનીની ફિલ્મ લોકો સ્ટોરી કે કેરેક્ટ જોવા તો જતા નથી. મિલાપ ઝવેરીની ફિલ્મ મસ્તીજાદેમાં સની લિયોની પહેરવાની છે 27 બિકની.
જી હાં એક બે નહીં અલગ અલગ 27 બિકની. અને આ માટે સની લિયોનીને ભારે મહેનત પણ કરી છે. એટલું જ નહીં મસ્તીજાદે માટે સની લિયોનીએ પોતાનું વજન પણ ઓછું કર્યું છે. સની આ ફિલ્મમાં ડબલ રોલમાં દેખાવાની છે. લિલી લેલે અને લૈલા લેલે અને તેમના પ્રેમી હશે તુષાર કપૂર અને વીર દાસ.
ત્યારે જો તમે માનતા હોવ કે ખાલી આ ફિલ્મમાં સની લિયોની 27 બિકનીમાં જ દેખાવાની છે તો તમને જણાવી દઉ કે પીક્ચર અભી બાકી હૈ મેરા દોસ્ત. બિકની તો કશું જ નથી તે સિવાય પણ સની લિયોની આ ફિલ્મને હિટ કરવા માટે બીજું પણ કંઇક ખાસ કરવાની છે હવે તે શું છે તે જાણવા માટે વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર...

સની લિયોની કરશે સ્ટ્રીપટીઝ
મસ્તીજાદેમાં જ્યાં એક બાજુ સની લિયોની 27 બિકનીમાં દેખાશે ત્યાં જ બીજી બાજુ તે સ્ટ્રીપટીઝ પણ કરશે.

સની મારશે જેનિફર અને ડેમીની કોપી
એટલું જ નહીં સની લિયોનીનો આ સ્ટ્રીપટીઝ ખાસ જેનિફર એનિસ્ટન અને ડેમી મૂરેના સ્ટ્રીપટીઝ સીનને ધ્યાનમાં રાખીને શૂટ કરવામાં આવ્યો છે.

સની કરશે તુષાર અને વીરને સિડ્યૂસ
વધુમાં આ સની લિયોની આ સ્ટ્રીપટીઝ દ્વારા તુષાર કપૂર અને વીર દાસને કરશે સિડ્યૂસ.

ડબલ રોલ
તે વાત તો બધા જ જાણે છે કે મસ્તીજાદેમાં સની લિયોની ડબલનો તડકો લગાવાની છે. આ ફિલ્મમાં તે ડબલ રોલ ભજવી રહી છે.

29 જાન્યુઆરી થશે રિલિઝ
ફિલ્મ મસ્તીજાદે 29 જાન્યુઆરી રિલિઝ થવાની છે. અને તે એક સેક્સ કોમેડી છે. જે બાદ સની લિયોનીનો બેઇમાન લવ, વન નાઇટ સ્ટેન્ડ જેવી ફિલ્મો પણ આવવાની છે.

સની લિયોની
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
