બીચ પર કલરફૂલ બિકીનીમાં પોઝ આપતી જોવા મળી સની લિયોન, ફેન્સને ઘાયલ કરનારા પોઝ આપ્યા!
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન આ દિવસોમાં માલદીવ ટ્રિપ પર ગઈ છે. હાલમાં જ સનીની લેટેસ્ટ બિકીની તસવીરો સામે આવી છે.
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન આ દિવસોમાં માલદીવ ટ્રિપ પર ગઈ છે. હાલમાં જ સનીની લેટેસ્ટ બિકીની તસવીરો સામે આવી છે.


સની લિયોનનો બોલ્ડ અવતાર
સની લિયોન તેની આકર્ષક સ્ટાઈલ માટે જાણીતી છે. હાલમાં સનીએ માલદીવ ટ્રીપના બોલ્ડ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં સની બિકીનીમાં પોઝ આપી રહી છે.

કલરફૂલ બિકીનીમાં પોઝ આપ્યા
સની લિયોનના લેટેસ્ટ બિકીની ફોટોઝની ચર્ચા થઈ રહી છે. સનીએ હાલમાં જ તેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે. તેના આ ફોટો વાયરલ થઈ રહ્યા છે.

સની હાલ માલદીવમાં છે
સની લિયોનીની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી પિંક કલરની બિકીનીમાં પોતાની હોટનેસ ફેલાવી રહી છે.

તે બીચ પરથી બિકીની ફોટો શેર કરી રહી છે
ફોટોમાં સની લિયોન બિકીનીમાં બીચ પર એક પછી એક કિલરને પોઝ આપતી જોવા મળે છે. ફેન્સને પણ આ ફોટો પસંદ આવી રહ્યા છે.

સની બિકીનીમાં હોટ લાગી રહી છે
સની લિયોનીના આ લેટેસ્ટ બિકીની ફોટોઝમાં તેની સ્ટાઇલ ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. ફોટો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરવ થઈ રહ્યા છે.

આ ફોટો વાયરલ થઈ રહ્યા છે
સની લિયોનીની આ લેટેસ્ટ બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સનીના આ ફોટાને ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

સની તેની બોલ્ડનેસ માટે જાણીતી છે
સની લિયોને માલદીવ ટ્રિપની આ પહેલા પણ સોશિયલ મીડિયા પર ઘણી બિકીની તસવીરો શેર કરી છે. આ પહેલા તે બ્લૂ બિકીનીમાં જોવા મળી હતી.
સની સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જેના કારણે સનીનું નામ દરરોજ લાઈમલાઈટનો હિસ્સો બની રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
