Video: સની લિયોનીને, તમે કદી આવી રીતે ગાંડા કાઢતી જોઇ છે?
બોલીવૂડ અભિનેત્રી સની લિયોનીનો ક્યૂટ મસ્તી ડાન્સ જોયો કે નહીં. ના જોયો હોય તો જુઓ અહીં
હાલમાં જ બોલીવૂડ અભિનેત્રી સની લિયોનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તે સોફા પર કૂદી કૂદીને પોતાની મસ્તીમાં ડાન્સ કરી રહી છે. આ વીડિયો ખૂબ જ સુપર ક્યૂટ છે. અને સની લિયોની તેની ઇમેજની વિપરીત એકદમ ક્યૂટ, નાના બાળક જેવી મસ્તી કરતી જોવા મળે છે.

એટલું જ નહીં સનીએ આ વીડિયો શેયર કરતા કહ્યું પણ છે કે "નાનપણમાં તે જ્યારે ગીતો ગાતી હતી ત્યારે આ જ રીતે કાઉચ પર કૂદતી હતી. તો ફરી એક વાર કંઇક આવું જ કરવામાં આવે! આમ પણ હું રજા પર છું તો હું શું કરું!" ત્યારે સની લિયોનીનો આ ક્યૂટ અને મસ્તીથી ભરેલો વીડિયો તમે પણ જુઓ અહીં...
Used to jump on my couch when I was little singing this song!! Why not do it once more! Yes i am the biggest dork!!what I do on my day off! pic.twitter.com/XNFln4owrF
— Sunny Leone (@SunnyLeone) December 6, 2016
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
