Mastizaade Teaser : ‘સંભાલ કે રખો અપને કેલે... ક્યોંકિ આ રહી હૈ લૈલા લેલે’
મુંબઈ, 3 મે : સન્ની લિયોનને લોકો પસંદ કરે છે અને ઘેલાઓની જેમ તેમને ઇંટરનેટ પર સર્ચ કરે છે. આ સત્ય સામે કોઈને વાંધો નથી, પરંતુ એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમએસ 2 ફિલ્મ બાદ તો જાણે તેમના ફૅન્સની સંખ્યામાં ધડાકાભેર વધારો થઈ રહ્યો છે. એટલે જ મિલાવ ઝવેરીએ સન્ની લિયોનને પોતાની સેક્સ કૉમેડી ફિલ્મ મસ્તીઝાદેમાં કાસ્ટ કરી છે કે જેનું ટીઝર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું છે.
મસ્તીઝાદે ફિલ્મનું ટીઝર અપેક્ષા કરતા ઘણુ હૉટ છે. ટીઝરમાં સન્ની લિયોને પિંક કલરનું બિકિની ટાઇપ ડ્રેસ પહેર્યું છે અને ખૂબ જ કામુક અંદાજમાં સ્મિત ફરકાવી રહ્યાં છે. એટલુ જ નહીં, ટીઝરમાં સન્નીના હાથે બે કેળા છે કે જે દ્વિઅર્થી મૅસેજ આપતા નજરે પડે છે. સરવાળે મસ્તીઝાદે ફિલ્મનું ટીઝર ખૂબ જ કામુકતાભર્યો છે. ટીઝરમાં સન્ની લિયોન બંને હાથે કેળા લઈ બોલે છે - સંભાલ કર રખિયે અપને કેલે... ક્યોંકિ આ રહી હૈ લૈલા લેલે...
ચાલો જોઇએ મસ્તીઝાદે ફિલ્મના ટીઝરની તસવીરી ઝલક અને માણીએ વીડિયો :

મસ્તીઝાદેની લૈલા લેલે
સન્ની લિયોન મસ્તીઝાદે ફિલ્મમાં સેક્સ કૉમેડી લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મમાં સન્ની લિયોનના પાત્રનું નામ લૈલા લેલે હશે.

શૂટઆઉટ એટ વડાલાથી પ્રેરિત
સન્ની લિયોને શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં ‘લૈલા તેરી લુટ લેગી...' આયટમ સૉંગથી પ્રેરિત છે.

પ્રીતિશ નંદીનું નિર્માણ
મસ્તીઝાદે ફિલ્મનું નિર્માણ પ્રીતિશ નંદી કમ્યુનિકેશન્સ કરશે. આ પ્રોડક્શનની છેલ્લી ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફ્લૉપ રહી હતી.

મિલાપ ઝવેરીનું દિગ્દર્શન
મસ્તીઝાદે ફિલ્મનું દિગ્દર્શન મિલાપ ઝવેરી કરશે કે જેઓ અત્યાર સુધી ડાયલૉગ રાઇટર તરીકે જાણીતા રહ્યાં છે. મિલાપે મૈં તેરા હીરો, ગ્રાન્ડ મસ્તી તથા શૂટઆઉટ એટ વડાલાનું સ્ક્રીન પ્લે તથા ડાયલૉગ લખ્યાં છે.

મુશ્તાક શેખ સહાયક
ડાયલૉગ રાઇટિંગમાં મિલાપની મદદ કરશે મુશ્તાક શેખ કે જેમણે ઓમ શાંતિ ઓમમાં ડાયલૉગ લખ્યા હતાં.

ટીઝર રિલીઝ
રાગિણી એમએમએસ 2 ફિલ્મ બાદ તો જાણે તેમના ફૅન્સની સંખ્યામાં ધડાકાભેર વધારો થઈ રહ્યો છે. એટલે જ મિલાવ ઝવેરીએ સન્ની લિયોનને પોતાની સેક્સ કૉમેડી ફિલ્મ મસ્તીઝાદેમાં કાસ્ટ કરી છે કે જેનું ટીઝર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું છે.

ખૂબ જ હૉટ ટીઝર
મસ્તીઝાદે ફિલ્મનું ટીઝર અપેક્ષા કરતા ઘણુ હૉટ છે. ટીઝરમાં સન્ની લિયોને પિંક કલરનું બિકિની ટાઇપ ડ્રેસ પહેર્યું છે અને ખૂબ જ કામુક અંદાજમાં સ્મિત ફરકાવી રહ્યાં છે. એટલુ જ નહીં,
સંભાલ કર રખિયે અપને કેલે...
ટીઝરમાં સન્નીના હાથે બે કેળા છે કે જે દ્વિઅર્થી મૅસેજ આપતા નજરે પડે છે. સરવાળે મસ્તીઝાદે ફિલ્મનું ટીઝર ખૂબ જ કામુકતાભર્યો છે. ટીઝરમાં સન્ની લિયોન બંને હાથે કેળા લઈ બોલે છે - સંભાલ કર રખિયે અપને કેલે... ક્યોંકિ આ રહી હૈ લૈલા લેલે...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
